બોલિવૂડ એક્ટર ઇરફાન ખાનની આજે 29 એપ્રિલનાં રોજ પહેલી પુણ્યતિથિ છે. તેમણે 29 એપ્રિલ, 2020 ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. ઇરફાન પોતાની દરેક ભૂમિકાને વાસ્તવિક સ્પર્શ આપવા માટે જાણીતા છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે તેમની દરેક ભૂમિકાને એકદમ વાસ્તવિક બનાવવાનો પ્રયત્ન કરતા હતા. ફિલ્મ્સના ગીતોમાં પણ ઇરફાન ખાનની અભિનય ક્ષમતા દેખાતી હતી. ઇરફાન ખાનની નજરનો જાદુ દરેક ગીત પર છવાઇ જતો હતો. ચાલો જોઈએ ઇરફાન ખાનના કેટલાક સુપર હિટ વીડિયો.
ઇરફાને બોલિવૂડમાં ફિલ્મ 'સલામ બામ્બે'માં નાની ભૂમિકાથી એન્ટ્રી કરી હતી. આ પછી પણ તેમણે ઘણી ફિલ્મો કરી, પરંતુ તેમની 'સ્લમડોગ મિલિયોનેર', 'પાનસિંહ તોમર', 'ધ લંચબબોક્સ', 'મકબુલ', 'રોગ', 'લાઇફ ઇન એ મેટ્રો' અને 'હિન્દી મીડિયમ'માં જબરદસ્ત લોકપ્રિયતા મળી. '.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર