Home /News /entertainment /

કપિલ શર્માના લગ્નમાં સામેલ થવા પહોંચ્યું મિત્રોનું ટોળુ, કરાવ્યું ફોટોશૂટ

કપિલ શર્માના લગ્નમાં સામેલ થવા પહોંચ્યું મિત્રોનું ટોળુ, કરાવ્યું ફોટોશૂટ

કપિલ જાલંઘરમાં લગ્ન કરશે અને પછી 14 ડિસેમ્બરે રિસેપ્શન પાર્ટી આપશે

કૃષ્ણા અભિષેકે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કપિલના ફંક્શનની તસવીર શેર કરી છે

    કોમેડી કિંગ કપિલ શર્મા 12 ડિસેમ્બરે ગિન્ની ચિતરથ સાથે લગ્નના બંધનમાં બંધાવાનો છે. બંનેના લગ્નની ઉજવણી જાગરણ અને મહેંદી સેરેમની સાથે શરુ થઈ ગઈ અને સેલિબ્રેશનની તસવીરો પણ આવવાની શરુ થઈ ગઈ છે. કૃષ્ણા અભિષેકે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કપિલના ફંક્શનની તસવીર શેર કરી છે.

    આ લગ્નમાં ભાગ લેવા માટે તેના સાથી અને કોમેડિયન કૃષ્ણા અભિષેક, સુમાના ચક્રવર્તી, રાજીવ ઠાકુર પણ પહોંચ્યા હતા. પરિવારના લોકોની પણ મહેંદી અને જાગરણની તસવીરો બહાર આવવા લાગી છે. વેન્યૂ ડેકોરમાં ગિન્ની અને કપિલના ઇનીશિયલ્સ GK જોવા મળે છે. આવી જ ઇનીશિયલ્સ નિક અને પ્રિયંકાના વેન્યૂ પર જોવા મળી હતી.








    View this post on Instagram





    All night fun on kapil ki shaadi in Amritsar 💥aaj sab jaag rahe hain as jagran hai 🙏jai mata di


    A post shared by Krushna Abhishek (@krushna30) on









    કપિલ જાલંઘરમાં લગ્ન કરશે અને પછી 14 ડિસેમ્બરે રિસેપ્શન પાર્ટી આપશે. ખબર છે કે લગ્નના બધા ફંક્શન કપિલના યૂટ્યુબ ચેનલ પર લાઇવ જોવા મળશે.

    આ પણ વાંચો - ધ કપિલ શર્મા શોઃ કપિલ સાથે જોવા મળશે કૃષ્ણા અભિષેક, સિદ્ધુ હશે જજ
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Kapil Sharma, Krushna Abhishek

    આગામી સમાચાર