Home /News /entertainment /

એક ફિલ્મથી જ હચમચી ગયું આખું બોલીવુડ, આવો છે બાહુબલી !

એક ફિલ્મથી જ હચમચી ગયું આખું બોલીવુડ, આવો છે બાહુબલી !

ઇન્ટરનેટ પર તમે સર્ચ કરશો તો તમને બાહુબલીની 10 વાતો, 10 આદતો, બાહુબલી વિશે ન સાંભળવા મળેલા કેટલાક કિસ્સાઓ પણ તમને કેટલાક આર્ટીકલસમાંથી મળી જશે. બાહુબલી વિશે દુનિયાભરની વાતો લખવામાં આવી છે. બાહુબલીનો ડાઈટ પ્લાન,

સ્વભાવ અને લગ્ન વિશેની તમામ વાતો ચર્ચામાં છે. ત્યારે હવે હિંદી ફિલ્મ નિર્માતાઓ બાહુબલી પાસે ફિલ્મોની લાઈન લઈને ઉભા છે. નિર્માતાઓના મનમાં એવુ છે કે કદાચ બાહુબલી ફિલ્મનો જાદુ તેમની ફિલ્મ પર પણ ચાલી જાય.

જો કે પ્રભાસ વર્ષ 2002થી તેલુગુ ફિલ્મોમાં હિરો બનતો આવ્યો છે. પરંતુ ફિલ્મ 'બાહુબલી'ની રિલીઝ સુધી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રભાસને લઈને કોઈ ચર્ચા ન હતી. ફિલ્મ બાહુબલીએ 1500 કરોડ રૂપિયાની કમાણી કરી અને જે આમિર ખાનને કોઈ ટક્કર આપી શકતુ ન હતું. તે આમિર ખાન સાથે કમાણીનું દગંલ બાહુબલીએ કરી નાખ્યું. ત્યારથી પ્રભાસનું નામ બોલીવુડમાં ચર્ચામાં આવી રહ્યું છે.

પ્રભાસે બાહુબલીના કિરદાર સાથે એક કંપ્લીટ હીરોની ઇમેજને ફિલ્મના પર્દા પર ઉતારી અને કદાચ એ જ કારણ છે કે આમિર ખાન સામે બાહુબલી બોક્સ ઓફિસમાં ટક્કર આપી શક્યું. પહેલીવાર એક હીરોએ એક ઝટકામાં જ ત્રણેય ખાનની કમાણીને હવામાં ઉડાવી
દીધી.

આ પ્રભાસનું ડેડિકેશન છે કે તે આજ નિર્માતાઓની પહેલી પસંદ છે. અક્ષય કુમાર જેવા સિતારાઓ વર્ષમાં 4 ફિલ્મ કરે છે અને સલમાન જેવા સિતારાઓ કે જેમની ડેટ્સ માટે લાખો વિનંતીઓ કરવી પડે છે. ત્યારે પ્રભાસ આવા નિર્માતાઓ માટે એક ઓપ્શન છે. રાજમૌલીના જણાવ્યા અનુસાર પ્રભાસે બાહુબલી ફિલ્મ સાઈન કર્યા પછી 4 વર્ષમાં એક પણ ફિલ્મ સાઈન નથી કરી.

બોલીવુડના એક્ટર્સ તો ફિલ્મ રિલીઝ થયાના પહેલા જ બીજી ફિલ્મને પ્રમોટ કરવા લાગે છે. પરંતુ પ્રભાસે આ ટ્રેંડને તોડ્યો છે. પ્રભાસ હાલમાં પણ તે માત્ર એક ફિલ્મ `સાહો' પર પોતાનું ફોકસ કરી રહી રહ્યો છે અને તેમની મૈનેજિંગ કંપનીના જણાવ્યા અનુસાર આ વખતે પ્રભાસ પાસે ઘણી ઓફર્સ છે પરંતુ પ્રભાસ હાલ તો કોઈ ઓફરને હા નથી પાડી રહ્યોં.

First published:

Tags: Prabhas, બાહુબલી, બોલીવુડ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन