Home /News /entertainment /

UAEનાં પ્રેસિડેન્ટનાં નિધનનો શોક, IIFA 2022 હવે જૂલાઇમાં યોજાશે

UAEનાં પ્રેસિડેન્ટનાં નિધનનો શોક, IIFA 2022 હવે જૂલાઇમાં યોજાશે

iffa એવોર્ડ મુલત્વી રાખવામાં આવ્યાં

છે. UAE માં, સંયુક્ત આરબ અમીરાત (UAE) ના પ્રમુખ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનાં નિધન પર 40 દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે આ કારણે આઈફા એવોર્ડ પોસ્ટપોર્ન કરવામાં આવ્યો છે. ઇવેન્ટ હવે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે અને 14, 15 અને 16 જુલાઈના રોજ અબુ ધાબીમાં યોજાશે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આઈફા એવોર્ડ્સની (IIFA Award) 22મી સિઝન, જે અબુ ધાબીમાં યોજાવાની હતી, તે મોકૂફ રાખવામાં આવી છે. UAE માં, સંયુક્ત આરબ અમીરાત (UAE) ના પ્રમુખ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનાં નિધન પર 40 દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે આ કારણે આઈફા એવોર્ડ પોસ્ટપોર્ન કરવામાં આવ્યો છે. ઇવેન્ટ હવે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે અને 14, 15 અને 16 જુલાઈના રોજ અબુ ધાબીમાં યોજાશે.

    આ પણ વાંચો-Mahesh babu Trolled: 'તને ભલે બોલિવૂડ અફોર્ડ ન કરી શકે, પાન મસાલાવાળા કરી શકે છે'

    IIFA ના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પણ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. “UAE ના પ્રમુખનાં પત્ની મહામહિમ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધનના દુઃખદ સમાચાર સાથે અમે તેમના પરિવાર અને UAE ના લોકો સાથે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. ભગવાન તેમના પર દયા કરે અને તેમને શાશ્વત શાંતિ આપે," ટ્વિટ વાંચો.



    શેખ ખલીફાને માન આપવા માટે ભારત દેશમાં શનિવારે રાષ્ટ્રીય શોકનો મનાવવામાં આવ્યો હતો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: IIFA Awards 2022, Sheikh Khalifa Bin Zayed Al Nahyan, UAE President

    આગામી સમાચાર