ફિલ્મોમાં દુષ્કર્મનાં સિન પર રોક લગાવવાની માંગ, બનશે કાયદો

News18 Gujarati
Updated: December 5, 2019, 10:45 AM IST
ફિલ્મોમાં દુષ્કર્મનાં સિન પર રોક લગાવવાની માંગ, બનશે કાયદો
પ્રતીકાત્મક તસવીર

બોલિવૂડ અને અન્ય ભાષાની ફિલ્મોમાં દુષ્કર્મનાં ફિલ્માંકન પર રોક લગાવવા એક કાયદો બનાવવાની માંગણી કરવામાં આવી છે.

  • Share this:
મુંબઇ: દેશભરમાં મહિલાઓ સાથે દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ લોકસભામાં બુધવારે સરકારથી એક ખાસ માંગણી કરવામાં આવી છે.

આ મુજબ બોલિવૂડ અને અન્ય ભાષાની ફિલ્મોમાં દુષ્કર્મનાં ફિલ્માંકન પર રોક લગાવવા એક કાયદો બનાવવાની માંગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો- Filmfare Glamour & Style Awardsમાં બોલીવૂડ અભિનેત્રીઓ કંઇ આ રીતે છવાઇ

તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ કલ્યાણ બેનર્જીએ સદનનાં શૂન્યકાળ દરમિયાન મહિલાઓ સાથે થનારી છેડતીનાં કિસ્સા પર વાત કરી હતી. અને સરકાર સમક્ષ માંગણી કરી હતી કે તેઓ ફિલ્મોમાં મહિલાઓ પર ફિલ્માવવામાં આવતા આ પ્રકારનાં સિન્સ પર પણ પ્રતિબંધ લગાવવા એક કાયદો બનાવે.

આ પણ વાંચો- ક્રિકેટર મનિષ પાંડે અને ઍક્ટ્રેસ અશ્રીતા શેટ્ટીનાં લગ્નની ખાસ તસવીરો

કોંગ્રેસી સાંસદે તેમ પણ ઉમેર્યું કે, આ ઉપરાંત સુનિશ્ચિત કરવામાં આવે કે ફિલ્મો ઉપરાંત ઉપન્યાસોમાં મહિલાઓ પ્રત્યે અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવામાં આવે નહીં.આ પણ વાંચો- આ વાત ઉપર ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડી આલિયા ભટ્ટ, કહ્યું, 'હું સારી બહેન ન બની શકી'
First published: December 5, 2019, 10:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading