ટીવીની 'કિન્નર વહુ'એ કંઇક આવી રીતે કરી જન્મદિવસની ઉજવણી

તાજેતરમાં જ રુબીનાએ તેમના પતિ સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન રુબીના અને અભિનવે કિસ કરીને એકબીજાને કેક ખવડાવી.

તાજેતરમાં જ રુબીનાએ તેમના પતિ સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન રુબીના અને અભિનવે કિસ કરીને એકબીજાને કેક ખવડાવી.

 • Share this:
  ટીવીનો હિટ શો 'શક્તિ ..' ની કિન્નર વહુ એટલે કે રુબીના દિલલાઇક એક વિડિયોના કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ રુબીનાએ તેમના પતિ સાથે તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન રુબીના અને અભિનવે કિસ કરતા એકબીજાને કેક ખવડાવી. આ દિવસનો રોમેન્ટિક વિડિયો ઇન્ટરનેટ પર ઝડપી વાયરલ થઈ રહ્યો છે. બન્નેના વાસ્તવિક જીવનની કેમિસ્ટ્રી તેમના ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

  જ્યાં રૂબીના માટે 'શક્તિ અસ્તિત્વ કે અહસાસ કી' માં તેના જબરદસ્ત એક્ટિંગથી દર્શકોનું મન મોહી રહી છે, તો અભિનલ કલર્સ શો 'સિલસિલા બદલતે રિશ્તો કા' માં એક અલગ જ અવતારમાં નજર આવી રહ્યો છે.


  લગભગ 7 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ, છેલ્લે, રુબીના-અભિનવે તેના સંબંધોનો આગળ વધારવા માટે નિર્ણય લીધો અને બન્નેએ 24 જૂને લગ્ન કરી લીધા હતા. તેમના લગ્નના વિડિયોઝ અને ફોટાઓ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા.


  Published by:Bhoomi Koyani
  First published: