જ્યારે હિના ખાને કેમેરાની સામે સ્ટાઇલમાં ઉતાર્યુ જેકેટ.. જુઓ VIDEO

News18 Gujarati
Updated: July 9, 2018, 10:26 AM IST
જ્યારે હિના ખાને કેમેરાની સામે સ્ટાઇલમાં ઉતાર્યુ જેકેટ.. જુઓ VIDEO

  • Share this:
હિના ખાન તેના બોલ્ડ ફોટાને લઇ હંમેશા ચર્ચાનો વિષય બનતી રહે છે. હિના ખાન ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો સતત શેર કરતી રહે છે.

તાજેતરમાં, હીના ખાને એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. હિના ખાને આ વીડિયોમાં બોલ્ડ અવતારમાં સ્લો મોશન કર્યુ છે.

હકીકતમાં, હિના ખાન આ વીડિયોમાં જેકેટ પહેરેલા લૂકામાં જોવા મળી રહી છે. સાથે જ તે સ્લો મોશનમાં ચાલતી નજર આવી રહી છે. સ્લો મોશનમાં ચાલવાની સાથે હિના તેના જેકેટને ઉતારતી નજર આવી રહી છે.The slowmo effect... ❤️


A post shared by Hina Khan (@realhinakhan) on


ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ હિના ખાનની બોલ્ડ તસવીર પર ફેન્સે કડક ટિપ્પણી કરી હતી.♥️✨


A post shared by Hina Khan (@realhinakhan) on


હિના ખાન તેની હોટ તસવીરને લઇને સોશિયલ મીડિયા પર વારંવાર ટ્રોલનો શિકાર બની છે.Jusssttt❤️ My life my rules🙌


A post shared by Hina Khan (@realhinakhan) on
First published: July 9, 2018, 9:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading