Home /News /entertainment /

શા માટે હિના ખાન પોતાનું વજન ઘટાડવા પાડી રહી છે પરસેવો?

શા માટે હિના ખાન પોતાનું વજન ઘટાડવા પાડી રહી છે પરસેવો?

    હિના ખાન ટીવીની સૌથી સ્ટાઇલિશ અને સુંદર વહુમાંથી એક છે. બિગ બૉસ 11 માં સ્ટાઇલિશ આઉટફિટથી તમાને દિવાના બનાવનાર હિના ખાન આ દિવસોમાં તેમના ફિટનેસને લઇને ચર્ચામાં છે. તેમણે 7 કિલો વજન ઘટાડ્યુ છે. આ ટ્રાંસફોર્મેશન ખરેખર તેમની પર્સનાલીટીમાં ચાર-ચાંદ લગાવી દેશે.

    હજુ પણ હિના તેમના વજનને ઘટાડવા મહેનત કરી રહી છે. વારંવાર હિનાએ તેમની એક્સરસાઇઝનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. તે તેનો મોટાભાગનો સમય જીમમાં પસાર કરે છે.



    હીના તાજેતરમાં એક પંજાબી વીડીયોમાં નજર આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 'કસોટી જિંદગી 2' માં કમોલિકાના પાત્રમાં નદર આવી શકે છે.


    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: ENT, Hina-khan

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन