Home /News /entertainment /હિના ખાનના ફેન્સએ કહ્યુ લવ સાથે કરી લે લગ્ન, હિનાએ આપ્યો આવો જવાબ

હિના ખાનના ફેન્સએ કહ્યુ લવ સાથે કરી લે લગ્ન, હિનાએ આપ્યો આવો જવાબ

બિગ બૉસ 11 નું ફાઇનલિસ્ટ હિના ખાન અને રોકી જેસવાલ કેટલાક વર્ષોથી સંબંધોમાં છે. સોશિયલ મીડિયા પર બંને ખૂબ સક્રિય છે અને એકબીજા સાથે ઘણા ફોટા પણ શેર કરતારહે છે. છતાં કેટલાક ફેન્સ હીનાને રોકી સાથે નહી પરંતુ લવ ત્યાગી સાથે જોવાનું પસંદ કરે છે.

તાજેતરમાં હિના ઇન્સ્ટગામ પર લાઇવ હતી આ દરમિયાન એક ફૅન્સએ તેમને કહ્યું કે રોકીને દૂર કરો અને લવ સાથે લગ્ન કરો. આ વાતથી હીના ભારપૂર્વક હસવા લાગીં

હિનાએ જ્યારે આ કમેન્ટ જોઇ તો તે જોર-જોરથી હસવા વાગી. કહ્યું કે લવને આ બિલકુલ પસંદ નથી. તમે જ્યારે આવી વાતો કરો છો ત્યારે અમે તો હસી નાખીએ છીએ. કારણકે અમને આ ખુબ સ્ટુપીડ લાગે છે, પણ લવને આ સારૂ નથી લાગતુ.

આપને જણાવી દઇએ કે હિનાને જ્યારે કોઈ ટ્રોલ કરતુ હતુ ત્યારે રોકી હંમેશા તેના બચાવમાં આવી જતો હતો. પરંતુ હિનાએ આ વખતે કંઇ કર્યું નહી. હોઇ શકે કે તે શાંતિથી આ વાતને ટાળવા માંગે છે.
First published:

Tags: Hina-khan