29 ઓક્ટોબરે જોવાનું ન ચુકતા 'કસોટી જીંદગી કે', થશે વેમ્પ 'કોમોલિકા'ની એન્ટ્રી

News18 Gujarati
Updated: October 25, 2018, 4:36 PM IST
29 ઓક્ટોબરે જોવાનું ન ચુકતા 'કસોટી જીંદગી કે', થશે વેમ્પ 'કોમોલિકા'ની એન્ટ્રી
કસોટીની કોમોલિકા

હાલની કોમોલિકા એટલે કે હિના ખાનનો પ્રોમો અને જુની કોમોલિકા એટલે કે ઉર્વશી ધોળકીયાની પહેલી એન્ટ્રી.

  • Share this:
મુંબઇ: 'કસોટી જીંદગી કે'માં હાલમાં અનુરાગ અને પ્રેરણા વચ્ચેની કેમેસ્ટ્રી જામી છે. ભલે તેમણે એકબીજા સામે તેમનાં પ્રેમનો એકરાર કર્યો નથી. પણ તેમનાં વચ્ચે જે બોન્ડિંગ દર્શાવવામાં આવ્યું છે તે ઘણું જ ખાસ છે. દર્શકોને તેમાં રસ પડી રહ્યો છે. ત્યારે હવે શોની મેઇન વેમ્પ જેનું નામ લાંબા સમયથી ચર્ચાઇ રહ્યું છે. તેની વાતો ખુબ થઇ રહી છે અને તેનો પ્રોમો પણ રિલીઝ થઇ ગયો છે તે કોમોલિકાની એન્ટ્રી થવા જઇ રહી છે.

જી હાં, કોમોલિકાની શોમાં એન્ટ્રી 29 ઓક્ટોબરનાં રોજ થવાની છે. ત્યારે ચાલો નજર કરીએ હાલની કોમોલિકા એટલે કે હિના ખાનનો પ્રોમો અને જુની કોમોલિકા એટલે કે ઉર્વશી ધોળકીયાની પહેલી એન્ટ્રી.

ચાલો ત્યારે નજર કરીએ આ બંને વીડિયો પર...



First published: October 25, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading