શું તમે 'કોમોલિકા' હિના ખાનનો હોટનેસ વીડિયો જોયો?

News18 Gujarati
Updated: January 13, 2019, 2:14 PM IST
શું તમે 'કોમોલિકા' હિના ખાનનો હોટનેસ વીડિયો જોયો?
હિના ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં 10 વર્ષ પૂર્ણ કરી ચુકી છે. જાણો, ફેન્સે તેણીને શું ગિફ્ટ આપી.

હિના ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં 10 વર્ષ પૂર્ણ કરી ચુકી છે. જાણો, ફેન્સે તેણીને શું ગિફ્ટ આપી.

  • Share this:
સ્ટાર પ્લસ શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં અક્ષરના રોલમાં લોકપ્રિય બનેલી હિના ખાને આ ઇન્ડસ્ટ્રીઝમાં 10 વર્ષ પૂર્ણ કર્યા છે. હિના ખાને યે રિશ્તા ક્યાં કહેલાતાને છોડીને ફેન્સને ઝટકો આપ્યો હતો, પરંતુ હિનાનો કલર્સ ટીવીનો લોકપ્રિય શો બિગ બોસમાં એક નવો અવતાર જોવા મળ્યો. શોમા હિનાનો સ્ટાઇલીશ લૂક દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો અને ફર્સ્ટ રનરઅપ બની ગઇ. હવે હિના ખાન સ્ટાર પ્લસ શો કસૌટી જિંદગી કી-2 માં હોટ એન્ડ સેક્સી કોમોલિકાનો રોલ નિભાવતી નજર આવી રહી છે.

સ્ટાર પ્લસ શો 'કસૌટી જિંદગી કી 2' માં ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ 'કોમોલિકા' ની ભૂમિકા ભજવનાર હિના ખાન ગાયબ થઇ ગઇ હતી, અને શોના ચાહકો રાહ જોઇ રહ્યાં હતા. હવે ફરીથી શોમાં, હિના ખાન 'કોમોલિકા' તરીકે પરત ફરી છે.

આ સાથે, હિનાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણી ખૂબ જ સુંદર અને સેક્સી લાગી રહી છે.
 
View this post on Instagram
 

Hor dus kiniyaa tareefan chayediya tenu


A post shared by Hina Khan (@realhinakhan) on


હિના ખાનના ચાહકો તેમના શાનદાર 10-વર્ષની સફર પૂર્ણ કરવા માટે ખૂબ જ ખુશ છે અને તેઓએ હિનાને ખાસ કેક અને ભેટ મોકલી છે. 
View this post on Instagram
 

Happy 10 years to “Us”❤️ “HINAHOLICS” you guyssss are love


A post shared by Hina Khan (@realhinakhan) on
 
View this post on Instagram
 

❤️


A post shared by Hina Khan (@realhinakhan) on


આ પહેલા હિનાએ તેના હોટ અને સેક્સી ફોટા શેર કેર્યા હતા.
First published: January 13, 2019, 2:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading