હૈરી પોર્ટરની અભિનેત્રી હેલેન મૈક્રોરીનું નિધન, હોલીવુડના એક્ટરોએ આપી શ્રદ્ધાંજલી

હૈરી પોર્ટરની અભિનેત્રી હેલેન મૈક્રોરીનું નિધન, હોલીવુડના એક્ટરોએ આપી શ્રદ્ધાંજલી

 • Share this:
  મુંબઇ: હોલીવુડમાંથી ફરી એકવાર દુ:ખદ સમાચાર આવ્યા છે. ફેમશ ટીવી સીરીઝ પીકી બ્લાઈંડર્સ (Peaky Blinders) અને હૈરી પોર્ટર (Harry Potter) જેવી અદભૂત ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી હેલેન મેક્રોરી(Helen Mccrory)નું નિઘન થયું છે. તે 52 વર્ષની હતી અને છેલ્લા કેટલાક સમયથી કેન્સર જેવી ગંભીર બિમારી સામે લડ રહી હતી. તેના નિધન બાદ કેટલાય હોલીવુડ સ્ટાર્સે સૌશિયમીડિયાના માધ્યમથી દુખ વ્યક્ત કર્યું હતું,

  હેલેન મૈક્રોરી (Helen Mccrory)ના નિધનની જાણકારી તેના પતિએ આપી હતી. તેણે જણાવ્યું કે તે ખૂબ જ બહાદૂરી સાથે કેન્સર જેવી ગંભીર બિમારી સામે જંગ લડી હતી. તેનું મૃત્યું અમારા નિવાસસ્થાને પર જ થયું છે.  Image

  તેના પતિ ડેમિયન લુઇસે લખ્યું છે કે, 'મને એ કહેવું હૃદયસ્પર્શી છે કે, સુંદર અને શક્તિશાળી મહિલા હેલેન મેક્રોરીએ કેન્સર સામે જોરદાર લડત બાદ વિશ્વને અલવિદા કહ્યું છે. મિત્રો અને પરિવારના પ્રેમની વચ્ચે તે તેના ઘરે નિધન થયું છેય તેણે નિર્ભય થઇને જીવન જીવ્યું હોય તેમ તેમનું મૃત્યુ થયું. ભગવાન જાણે છે કે, આપણે તેમને પ્રેમ કરીએ છીએ અને પોતાને નસીબદાર માનીએ છીએ કે, અમને તેમની સાથે જીવનમાં સમય પસાર કરવાની તક મળી. આભાર.
  હોલીવુડના સેલેબ્સ અને તેમની ફિલ્મ અને ટીવી શોના નિર્માતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. બોલીવુડમાં પણ હેલેનના અવસાનના સમાચાર બાદ શોકનું મોજુ ફરી વળ્યું છે. ડિરેક્ટર હંસલ મહેતાએ આ અંગે દુ: ખ વ્યક્ત કર્યું છે. વળી, ચાહકો પણ હેલેનને ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

  हेलेन मैक्रोरी , हेलेन मैक्रोरी का निधन, Helen McCrory, Helen McCrory Death, Helen McCrory dies, Damian Lewis , Helen McCrory suffering from cancer, Social Media, Viral News, Hollywood

  મેક્રોરી એ બ્રિટનની સૌથી પ્રતિષ્ઠિત અભિનેત્રીઓમાંની એક હતી, જ્યાં અભિનેત્રીએ ઘણી જુદી જુદી ભૂમિકાઓ કરીને પ્રેક્ષકોમાં એક અલગ ઓળખ બનાવી. તેનું સૌથી પ્રખ્યાત અંગ્રેજી નાટક 'મેદા' હતું, જેના માટે તેને ઘણા એવોર્ડ પણ મળ્યા હતા.
  Published by:kuldipsinh barot
  First published:April 17, 2021, 17:30 pm

  ટૉપ ન્યૂઝ