B'day: 'બાહુબલી'ની માતા શિવગામીનો આ 'ખલનાયક' અવતાર નહીં યાદ હોય તમને!

News18 Gujarati
Updated: September 15, 2018, 10:34 AM IST
B'day: 'બાહુબલી'ની માતા શિવગામીનો આ 'ખલનાયક' અવતાર નહીં યાદ હોય તમને!

  • Share this:
મુંબઇ: બાહુબલીની મા 'શિવગામી દેવી' આપ સૌને યાદ હશે જ. આખરે તેમનું વચન જ તેમનું શાસન છે. આજે તેમનો જન્મ દિવસ છે. આજનાં દિવસે શિવગામી દેવી એટલે કે રમ્યા કૃષ્ણનની તે સફર પર નજર કરીએ જેમાં તેણે બોલિવૂડમાં કામ કર્યુ છે. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને સંજય દત્તની સાથે તેમણે કામ કર્યુ છે આ બોલિવૂડ સફર (1993-1998) સુધીની હતી.

ક્યારેક 'ડોનર' તો ક્યારેક 'ગુપ્ત રોગી' આ છે બોલિવૂડનો 'એડલ્ટ' હીરો

શું તમને યાદ છે 1993માં આવેલી સંજય દત્તની ફિલ્મ 'ખલનાયક'માં રમ્યા 'નાયક નહીં ખલનાયક હૈ તૂ' સોન્ગ પર ડાન્સ કરતી નજર આવી હતી.



ગોવિંદા સાથે રમ્યાએ 'બનારસી બાબુ' ફિલ્મમાં કામ કર્યુ છે
Inside Photos: બાપ્પાનાં સ્વાગત માટે એન્ટિલિયાની અંદર આવી હતી તૈયારીઓ

'ચાહત' ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે તે નજર આવી હતી


અંબાણી પરિવારને ત્યાં પધાર્યા શ્રીગણેશ, દર્શન કરવા ઉમટ્યુ બોલિવૂડ

અમિતાભ બચ્ચન સાથે તેની જોડી 'બડે મિયાં છોટે મિયાં' ફિલ્મમાં નજર આવી હતી
First published: September 15, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading