B'Day Spl: માધુરીના એ 10 ફેમસ ડાન્સ, કે જેને જોઈને તમે પણ નાચવા લાગશો

B'Day Spl: માધુરીના એ 10 ફેમસ ડાન્સ, કે જેને જોઈને તમે પણ નાચવા લાગશો

  • Share this:
    હેપ્પી બર્થ ડે માધુરી:

    માધુરી દિક્ષીતને આજે બોલિવૂડની ઈન્ડસ્ટ્રીની લિજેન્ડ એક્ટ્રેસ  માનવામાં આવે છે. લોકો તેમની એક્ટિંગ જ નહિં પર તેના ડાંસિંગના એટલા જ દિવાના છે. તેની ખુબસૂરતી પર આજે પણ લોકો ફિદા છે. માધુરીએ પોતાના કેરિયરમાં ઘણી બધી સિદ્ધીઓ મેળવી છે. ઘણા લોકો તેમને પોતાના ડાંસનો આઈકોન માને છે. માધુરીના સોંગ પર આજે પણ લોકો નાચવા લાગે છે. ત્યારે અમે આપને એજ ફેમસ ગીતોના કેટલીક યાદો તાજી કરાવીએ...



     

    1. ચને કે ખેત મે... (ફિલ્મ- અંજામ)




    2. કે સરા.... (ફિલ્મ-પુકાર)



    3.ધક ધક કરને.... (ફિલ્મ-બેટા )



    4. આજા નચલે.... (ફિલ્મ-આજા નચલે )



    5. એક દો તીન....... (ફિલ્મ- તેજાબ)



    6. મેરા પિયા ઘર.... (ફિલ્મ- તેજાબ)



    7. તમ્મા તમ્મા લોગે.... (ફિલ્મ- થાનેદાર)



    8. ઘાઘરા.... (ફિલ્મ- યે જવાની હૈ દિવાની)



    9. ડોલા રે ડોલા.... (ફિલ્મ- દેવદાસ)



    10. ઓ રે પિયા.... (ફિલ્મ-દેવદાસ )

    Published by:News18 Gujarati
    First published:May 15, 2018, 11:28 IST

    ટૉપ ન્યૂઝ