Video: વિન ડીઝલની ફિલ્મ Bloodshotનું ફસ્ટ ટ્રેલર રિલિઝ

વિન ડીઝલ પોતાના ચાહકો માટે નવી ફિલ્મ બ્લડશૉટમાં લોકપ્રિય કૉમિક બૂકના ચરિત્ર ગ્રોટના અવતારમાં દેખાશે.

ankit patel | News18 Gujarati
Updated: October 21, 2019, 7:11 PM IST
Video: વિન ડીઝલની ફિલ્મ Bloodshotનું ફસ્ટ ટ્રેલર રિલિઝ
વિન ડીઝલની તસવીર
ankit patel | News18 Gujarati
Updated: October 21, 2019, 7:11 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ સ્ટાર (Fast & Furious star) અને ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્ષી સ્ટાર (Guardians of the Galaxy star)વિન ડીઝલ (Vin Diesel) પોતાના ચાહકો માટે નવી ફિલ્મ બ્લડશૉટમાં (Bloodshot) લોકપ્રિય કૉમિક બૂકના ચરિત્ર ગ્રોટના અવતારમાં દેખાશે. ઑડિયન્સે જાન્યુઆરીમાં વિન ડીઝલનું આ પાત્ર રેમંડ ગૈરિસન પહેલીવાર જોવા મળશે. સોની પિક્ચર્સે સોમવારે એટલે કે 21 ઑક્ટોબરે ફિલ્મનું પહેલું ટ્રેલર (first trailer) રિલિઝ કર્યું છે.

આ ફિલ્મ સુપર સોલ્ઝરને ફોલો કરે છે. જે નેનો ટેક્ટનોલોજીના આધારે મૃતકોને પાછા લાવે છે. પરંતુ શું બદલો લેવા માટે તેનું મિશન આટલું સરળ છે જેટલું પહેલા લાગે છે. ફિલ્મમાં આ સિપાહી યાદશક્તી ગુમાવી બેશે છે. પરંતુ નવાઇની બાબતો એ છે કે ફિલ્મનો હિરો નવી ક્ષમતાઓની શ્રૃખલાની સાથે ફરીથી કનેક્ટ કરવા માટે સંઘર્ષ કે અને તે શીખી રહ્યો હતો કે તે કેવા પ્રકારનું હથિયાર બની ગયો છે.

આ પણ વાંચોઃ-કરવાચોથ ઉપર ખોટું બોલતા પકડાઇ રાખી સાવંત, troll થતાં જ હટાવ્યો Video

આ વર્ષની શરૂઆતમાં પોતાના કિરદાર અંગે ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ સ્ટાર વિન ડિઝલે જણાવ્યું હતું કે, બ્લડશૉટ ફિલ્મમાં રે ગેરીસન વેલેન્ટિકની પાત્ર અત્યાર સુધીમાં નિભાવવમાં આવેલા જટીલ ચરિત્રો પૈકીનું એક છે. રે ગૈરીસન વેલન્ટિક કૉમિક યૂનિવર્સમાં એક કેન્દ્રીય ચરિત્ર છે. મારા વ્યક્તિગત રૂપથી આ પાત્ર અત્યાર સુધીનું જટિલ પાત્ર પૈકી એક છે. આ પાત્ર નિભાવવા માટે હું ભાગ્યશાળી રહ્યો છે.

આ પણ વાંચોઃ-ધોરણ 10 પાસ માટે સરકારી નોકરીની તક, 21,000થી વધારે હશે પગાર

આ પણ વાંચોઃ-મોદી સરકારની ખાસ સ્કીમ, રોજનો રૂપિયો ખર્ચ કરવાથી મળશે 2 લાખ રૂપિયા
Loading...

ઉલ્લેખનીય છે કે વિન ડીઝલે ગાર્ડિયન્સ ઑફ ધ ગેલેક્ષી, ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ-7માં પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતી લીધું હતું. એટલું જ નહીં ભારતીય અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે પણ કામ કર્યું હતું. દીપિકા પાદુકાોણ હૉલિવૂડ ફિલ્મ xxx રિટર્ન ઑફ ધ ઝેન્ડરને લઇને ચર્ચામાં રહી હતી. આવા સમયે દિપીકા અને વિન ડીઝલ વચ્ચેની નજીદીકી લોકોને ઊડીને આંખે વગળે એવી હતી.
First published: October 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...