VIDEO: સત્ય ઘટના પર આધારીત અક્ષયની 'ગોલ્ડ'નું ટ્રેલર રિલીઝ

News18 Gujarati
Updated: June 25, 2018, 3:18 PM IST
VIDEO: સત્ય ઘટના પર આધારીત અક્ષયની 'ગોલ્ડ'નું ટ્રેલર રિલીઝ
આ ફિલ્મ 15 ઓગષ્ટનાં રોજ રિલીઝ થઇ રહી છે. ત્યારે જોઇ લો અક્ષય કુમાર સ્ટાર આ ફિલ્મનું ટ્રેલર તમે પણ.

આ ફિલ્મ 15 ઓગષ્ટનાં રોજ રિલીઝ થઇ રહી છે. ત્યારે જોઇ લો અક્ષય કુમાર સ્ટાર આ ફિલ્મનું ટ્રેલર તમે પણ.

  • Share this:
મુંબઇ: અક્ષય કુમાર સ્ટાર 'ગોલ્ડ'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ગોલ્ડમાં અક્ષય કુમાર ઉપરાંત મૌની રોય, કુનાલ કપૂર, અમિત સાધ, વિનિત સિંઘ, સન્ની કૌશલ અને નિકિતા દત્તા પણ છે.

ફિલ્મની કહાની પહેલાં ઓલમ્પિક ગોલ્ડ મેડલની છે. જે ભારતીય હોકી ટીમની જર્નીની વાત કરે છે.

આ ફિલ્મ 15 ઓગષ્ટનાં રોજ રિલીઝ થઇ રહી છે. ત્યારે જોઇ લો અક્ષય કુમાર સ્ટાર આ ફિલ્મનું ટ્રેલર તમે પણ.

First published: June 25, 2018, 2:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading