મુંબઈ ખાતે ફિલ્મસિટીમાં ગોલ્ડ એવૉર્ડસ 2018નું આયોજન કરવામાં આવ્યુ હતુ, આ એવોર્ડ શોમાં ટીવી જગતના અનેક નામાંકિત કલાકારો જોવા મળ્યા હતા. મૌની રોય, કરિશ્મા તન્ના હિના ખાન, તેજસ્વી પ્રકાશ અને દ્રષ્ટિ ધામીનો આ ફંક્શનના રેડ કાર્પેટ પર જલવો જોવા મળ્યો.
આ સાથે સાથે કરણ ટેકર, દિવ્યાંકા પ્રવાહી, હેલી શાહ,, દ્રષ્ટિ ધામી અને કરણ પટેલે તેમના ધમાકેદાર પરફોર્મેન્સથી શોમાં ચાર ચાંદ લગાવ્યા હતા. ઇશ્કબાઝ 'ફેમ નકુલ મહેતા અને અલી અસગરે શો નું 'હોસ્ટિંગ 'કર્યું હતુ.
શ્રેષ્ઠ ઍક્ટર / ઍક્ટ્રેસ ઇન કોમિક રોલ મનિદર સિંહ- કયાં હાલ મિસ્ટર પંચાલ ક્રિસ્ટલ ડિસલુઝા- 'બેલન વાળી વહૂ' સ્ટાર પ્લસના નામાંકિત 'યે રિશ્તા કહલાતા હૈ' માટે આ એવોર્ડ ખુશીઓ લઇને આવ્યો હતો. આ સીરિયલને સૌથી વધુ એવોર્ડ મળ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર