Home /News /entertainment /ટૉપલેસ થઇને ઉર્ફીએ ફરી મચાવી તબાહી, Videoમાં જુઓ હવે કરી શું કરામત

ટૉપલેસ થઇને ઉર્ફીએ ફરી મચાવી તબાહી, Videoમાં જુઓ હવે કરી શું કરામત

ફોટો : urf7i Instagram

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઉર્ફી જાવેદ દર વખતે તેની વિચિત્ર ફેશનથી લોકોને ચોંકાવી દે છે. તે ફેશનની અલગ-અલગ રીતો શોધતી રહે છે. ઉર્ફી કોઈપણ વસ્તુમાંથી તેના ડ્રેસ બનાવી શકે છે.

    Urfi Javed Latest Video : ઉર્ફી જાવેદ દર વખતે તેની અતરંગી ફેશનથી સૌને ચોંકાવી દે છે. તે ફેશનની અલગ-અલગ રીતો શોધતી રહે છે. ઉર્ફી તેના ડ્રેસ કોઈપણ વસ્તુમાંથી બનાવી શકે છે. તાર, બ્લેડ, કાચ, ફૂલોથી લઈને પેઇન્ટ સુધી તેણે પોતાની બોડી કવર કરી છે.

    જો કે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારાઓની કોઈ કમી નથી, પરંતુ આ બધાની વચ્ચે તેના ફેન્સની સંખ્યા પણ મોટી છે, ત્યારે જ તેની તસવીરો અને વીડિયો પર લાખો કમેન્ટ્સ અને લાઈક્સ આવે છે.

    આ પણ વાંચો : પ્રિયંકા કરતાં તેના અમેરિકન બોડીગાર્ડની વધુ ચર્ચા, હોલીવુડના આ સુપરહીરો સાથે થઇ રહી છે તુલના

    ટોપલેસ થઇ ઉર્ફી


    ઉર્ફીએ હવે તેનો લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે જેમાં તે ટોપલેસ પોઝ આપી રહી છે. તેણે ફક્ત ફૂલોથી પોતાનો પ્રાઇવેટ પાર્ટ કવર કર્યો છે. આ સાથે ઉર્ફીએ બ્લેક કલરનું પેન્ટ પહેર્યું છે. ઉર્ફીએ તેના માથા પર ઘણા ફૂલો પણ ચોંટાડ્યા છે જે પ્લાસ્ટિક જેવા દેખાય છે. તેણે તેના હેર પોનીટેલ કર્યા છે. ઉર્ફી એક ખૂણામાં ઉભી રહે છે અને કેમેરા તરફ જુએ છે.








    View this post on Instagram






    A post shared by Uorfi (@urf7i)






    આ પણ વાંચો : Viral Video:અબ્દુ રોઝિક એક સમયે રસ્તા પર ગાઇને ચલાવતો ઘર, હવે જીવે છે આવી લક્ઝુરિયસ લાઇફ

    સોશિયલ મીડિયા યુઝર્સે આપ્યા આવા રિએક્શન


    ઉર્ફીએ કૅપ્શનમાં વીજળી ઝબૂકતી હોય તેનું ઇમોજી મૂક્યું. એક યુઝરે પૂછ્યું, ‘હવે શું લપેટ્યું છે દીદી?’ એકે લખ્યું, ‘હોટી બેબ.’ એક યુઝરે લખ્યું, ‘તમારી હાલત જોઈને મને દુઃખ થાય છે. ચિંતા કરશો નહીં, જ્યારે હું ઘર સાફ કરીશ, ત્યારે હું તમને મારા જૂના કપડાં મોકલીશ.


    મ્યુઝિક વિડિયો થયો રિલીઝ


    ઉર્ફીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો થોડા દિવસો પહેલા, ઉર્ફીના મ્યુઝિક વિડિયો હાય હાય યે મજબૂરીનું રિમિક્સ વર્ઝન રિલીઝ થયું હતું. આ સોન્ગને યુટ્યુબ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, કેટલાક લોકોએ સોન્ગને બગાડવાનો આરોપ પણ લગાવ્યો.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Urfi javed bold, Urfi javed bold photos, Urfi Javed controversy, Urfi Javed Instagram

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन