પૌત્રી કરી રહી હતી ડાન્સ, આખરમાં દાદીએ જે કર્યુ તે જોવા જેવું છે... !

News18 Gujarati
Updated: October 11, 2018, 5:59 PM IST
પૌત્રી કરી રહી હતી ડાન્સ, આખરમાં દાદીએ જે કર્યુ તે જોવા જેવું છે... !
દાદી સાથે પૌત્રીનો ડાન્સ

મરિયમે આ વીડિયો તેની દાદી સાથે શેર કર્યોછે. વીડિયોમાં તે તેની દાદીની સાથે ઉભી છે અને ડાન્સ કરતી રહે છે અંતમાં જે થાય છે તે...

  • Share this:
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફર્મ છે જ્યાં કોઇ પણ સહેલાઇથી સેલિબ્રિટી બની જાય છે. હવે 'ચાય પીલો ફ્રેન્ડ્સ' વાળી મહિલા જ યાદ કરી લો. તનાં વીડિયો ઘણાં જ બેઝિક હતાં. તેમાં તેણે કોઇ જ હાય ફાય ટેક્નિક કે બેક્ગ્રાઉન્ટ યૂઝ કર્યુ ન હતું. પણ તેનાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ પોપ્યુલર થઇ ગયા અને તે ઇન્ટરનેટની સેલિબ્રિટી બની ગઇ

હવે આ પ્રકારનાં જ વીડિયો શેર કરનારી એક યૂઝર મરિયમ અલી છે. મરિયમ ચાય પીલો ટાઇપ વીડિયો નથી બનાવતી. પણ તે તેની દાદી અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. આ પહેલાં તે ટ્વટિર પર હતી જ્યાં તે એટલી પોપ્યુલર ન હતી. પણ હાલમાં તેણે શેર કરેલો એક વીડિયો અત્યાર સુધીમાં 1.27 મિલિયન વખત જોવાઇ ગયો છે.

મરિયમ આ વીડિયોમાં તેની દાદી સાથે ડાન્સ કરતી નજર આવે છે. તે વીડિયોમાં આપને નાચતી નજર આવશે. અને અંતે આપને લાગશે કે હવે તેની દાદી તેને એક થપ્પડ મારી દેશે. પણ જે થયુ તે પણ ચોકાવનારુ હતું. કારણ કે દાદી પોતે મરિયમ સાથે ડાન્સ કરવા લાગે છે.
First published: October 11, 2018
વધુ વાંચો
अगली ख़बर