Home /News /entertainment /'Swayamvar- Mika Di Vohti' માં આવી યુવતી મીકા સિંહ પર પરી ભારે, VIDEO જુઓ મજ્જો આવી જશે

'Swayamvar- Mika Di Vohti' માં આવી યુવતી મીકા સિંહ પર પરી ભારે, VIDEO જુઓ મજ્જો આવી જશે

19 જૂનથી શરૂ થશે મિકા સિંહનો સ્વયંવર (Instagram @mikasingh)

સ્વયંવર 'મિકા દી વોટી' (Mika Di Vohti) 19 જૂનથી શરૂ થવા જઈ રહ્યું છે, જેનું પ્રસારણ સ્ટાર ભારત ટીવી ચેનલ પર રાત્રે 8 વાગ્યાથી થશે. મીકાના આ સ્વયંવર શોમાં દેશના અલગ-અલગ ખૂણેથી 12 યુવતીઓએ ભાગ લીધો છે. આવી સ્થિતિમાં, આ 12 અપરિણીત છોકરીઓમાંથી કોણ મીકા સિંહની દુલ્હન બનશે તે જોવું રસપ્રદ રહેશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘણા સેલિબ્રિટી આ શોમાં ગેસ્ટ તરીકે એન્ટ્રી કરશે અને મિકાને તેની દુલ્હન શોધવામાં મદદ કરશે.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પોતાના પંજાબી ગીતો પર લોકોને ડાન્સ કરવા મજબૂર કરનાર સિંગર મીકા સિંહ (Mika Singh Swayamvar) સ્વયંવર યોજાવા જઈ રહ્યો છે. છેલ્લા એક મહિનાથી સોશિયલ મીડિયા પર તેના 'સ્વયંવર'ને લઈને ધૂમ મચાવી રહી છે. મીકા સિંહનો આગામી શો 'મીકા દી વોટી' (Mika Di Vohti) આ દિવસોમાં જબરદસ્ત ચર્ચામાં છે. શો શરૂ થવામાં માત્ર થોડા દિવસો બાકી છે, મિકાના ચાહકો એ જોવા માટે ઉત્સુક છે કે મીકા કોને તેની દુલ્હનિયા બનાવશે.

મિકા સિંહે તેનાં સ્વયંવર માટે જોધપુર પર પસંદગી ઉતારી છે. આ દરમિયાન, સ્ટાર ભારતની ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલ પર શો સાથે સંબંધિત કેટલાક પ્રોમો સતત શેર કરવામાં આવી રહ્યા છે, જેમાં મીકા તેના શોને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યો છે. દરમિયાન, આ શોને લગતો વધુ એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક છોકરી મિકાને જોઈને મિકા કરતાં વધુ ઉત્સાહિત દેખાઈ રહી છે. છોકરી એટલી ઉત્સાહિત છે કે તેને જોઈને મીકા પણ ગભરાઈ જાય છે અને તેને કંટ્રોલ કરવાની સલાહ પણ આપે છે.

પોતાના પંજાબી ગીતો પર લોકોને ડાન્સ કરવા મજબૂર કરનાર સિંગર મીકા સિંહ (Mika Singh Swayamvar) સ્વયંવર યોજવાં જઈ રહ્યો છે. છેલ્લા એક મહિનાથી સોશિયલ મીડિયા પર તેના સ્વયંવરને લઈને ધૂમ મચાવી રહી છે. મીકા સિંહનો આગામી શો 'મીકા દી વોટી' (Mika Di Vohti) આ દિવસોમાં જબરદસ્ત ચર્ચામાં છે. શો શરૂ થવામાં માત્ર થોડા દિવસો બાકી છે, મિકાના ચાહકો એ જોવા માટે ઉત્સુક છે કે મીકા કોને તેની દુલ્હનિયા બનાવશે.

આ પણ વાંચો- Mia Khalifa Car Collection: 29 વર્ષની મિયા ખલીફા પાસે છે આ લગ્ઝુરિયસ કારનું કલેક્શન, જોઇ લો તમે પણ

મિકા સિંહ જોધપુરમાં પોતાનો સ્વયંવર બનાવશે. દરમિયાન, સ્ટાર ભારતની ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલ પર શો સાથે સંબંધિત કેટલાક પ્રોમો સતત શેર કરવામાં આવી રહ્યા છે, જેમાં મીકા તેના શોને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યો છે. આ દરમિયાન, આ શોને લગતો વધુ એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક છોકરી મિકાને જોઈને મિકા કરતાં વધુ ઉત્સાહિત દેખાઈ રહી છે. છોકરી એટલી ઉત્સાહિત છે કે તેને જોઈને મીકા પણ ગભરાઈ જાય છે અને તેને કંટ્રોલ કરવાની સલાહ પણ આપે છે.

" isDesktop="true" id="1218124" >

વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લેક આઉટફિટમાં એક છોકરી હાથમાં પ્લેટ લઈને સ્ટેજ પર પ્રવેશી રહી છે. સ્ટેજ પર આવ્યા પછી છોકરી ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે, તે જોઈને મીકા તેને રોકવાનો સંકેત આપે છે. આ પછી, છોકરી સ્ટેજ પર આવતાની સાથે જ મીકાને ચુંબન કરે છે, સાથે જ તેના ઘૂંટણ પર બેસીને "આઈ લવ યુ મીકા" કહે છે. તેની ઉત્તેજના જોઈને મીકા સિંહ ચોંકી જાય છે અને કહે છે 'કંટ્રોલ જી કંટ્રોલ...' આના પર છોકરી કહે છે, "નહી હોતા (કંટ્રોલ)".

આ પણ વાંચો- Actress Delivery Video: દીકરીનાં જન્મ બાદ એક્ટ્રેસે શેર કર્યો ડિલીવરી વીડિયો, થઇ ગઇ હતી આવી હાલત

દેશનાં અલગ અલગ અલગ વિસ્તારમાંથી આવી છે 12 યુવતીઓ
તમને જણાવી દઈએ કે મિકાની આ ફેનનું નામ બુશરા છે, જે મિકાને જોયા પછી ખૂબ જ ખુશ દેખાય છે. તમને જણાવી દઈએ કે સ્વયંવર 'મીકા દી વોટી' 19 જૂનથી પ્રસારિત થવા જઈ રહી છે, જેનું પ્રસારણ સ્ટાર ભારત ટીવી ચેનલ પર રાત્રે 8 વાગ્યાથી કરવામાં આવશે. મીકાના આ સ્વયંવર શોમાં દેશના અલગ-અલગ ખૂણેથી 12 યુવતીઓએ ભાગ લીધો છે. આવી સ્થિતિમાં, આ 12 અપરિણીત છોકરીઓમાંથી કોણ મીકા સિંહની દુલ્હન બનશે તે જોવું રસપ્રદ રહેશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘણા સેલિબ્રિટી આ શોમાં ગેસ્ટ તરીકે એન્ટ્રી કરશે અને મિકાને દુલ્હન શોધવામાં મદદ કરશે.
First published:

Tags: Instagram, Mika singh, Swayamvar Mika Di Vohti, વાયરલ વીડિયો

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો