Home /News /entertainment /

ઇંતઝાર ખતમ, 14 એપ્રિલથી શરૂ થશે Game Of Thrones, જુઓ Teaser

ઇંતઝાર ખતમ, 14 એપ્રિલથી શરૂ થશે Game Of Thrones, જુઓ Teaser

Game Of thrones

Game Of thronesની આઠમી સીઝનના ટીઝરે આવતાં જ ફેન્સમાં આકર્ષણ ઊભું કરી દીધું છે

    ન્યૂઝ18 ગુજરાતી: હોલીવુડના જાણીતા ટીવી શો Game Of Thronesના Season 8નું એનાઉન્સમેન્ટ કરવામાં આવી ચૂક્યું છે. હાલમાં જ સીઝન 8નો એક ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે, જેમાં તેની રીલીઝ ડેટ પણ જણાવવામાં આવી છે.

    Game Of thronesની આઠમી સીઝનના ટીઝરે આવતાં જ એક તરફ ફેન્સની વચ્ચે આકર્ષણ ઊભું કરી દીધું છે. બીજી તરફ, વીડિયો દ્વારા એવા ન્યૂઝ પણ આવી ચૂક્યા છે કે Game Of thronesની આ ફાઇનલ સીઝન 14 એપ્રિલથી રીલીઝ કરવામાં આવશે.

    સીઝન 8 વિશે કહેવામાં આવી રહ્યું છે કે, તેમાં માત્ર 6 એપિસોડ હશે અને દરેક એપિસોડની લંબાઈ કોઈ ફીચર ફિલ્મ જેટલી હશે.

    Game Of thronesના ચાહનારાઓની સંખ્યા ભારતમાં પણ લાખોમાં છે અને હવે ભારતીય દર્શકો માટે સીઝન 8નો ઇંતઝાર કરવો એવું જ છે જેવું બાહુબલી બાદ બાહુબલી 2નો ઇંતઝાર કરવાનો હતો. અહીં જુઓ વીડિયો...

    આ પણ વાંચો, પ્રિયંકા ચોપરાના હનીમૂનની તસવીરો થઇ રહી છે વાયરલ, જુઓ રોમેન્ટિક અંદાજ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Got, Hollywood, Youtube

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन