કિંજલ દવેએ ફિયાન્સ પવન સાથે બનાવ્યું ફની TikTok, વીડિયો વાયરલ

આ ફની વીડિયોને એક લાખ 75 હજારથી વધુ વ્યુઝ મળી ગયા છે

આ ફની વીડિયોને એક લાખ 75 હજારથી વધુ વ્યુઝ મળી ગયા છે

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ગુજરાતી સિંગર કિંજલ દવેનાં ઇન્સ્ટાગ્રામ ફેન્સની સંખ્યા લાખોમાં છે. અને તે જાણે છે કે તેનાં ફેન્સને કઇ રીતે એન્ટરટેઇન કરવાં. ક્યારેક પોતાનાં મધુર અવાજથી તો ક્યારેક તેની સુંદર તસવીર હો ક્યારેક ફની વીડિયો શેર કરીને તેમને એન્ટરટેઇન કરે છે કિંજલ.

  હાલમાં જ કિંજલ દવેએ તેનાં ફિયાન્સ પવન જોશી સાથે એક ટિકટોક વીડિયો બનાવીને તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. આ ફની વીડિયોને એક લાખ 75 હજારથી વધુ વ્યુઝ મળી ગયા છે. ત્યારે તમે પણ જોઇ લો કિંજલ દવે અને પવન જોષીનો આ ફની વીડિયો.
  View this post on Instagram

  @pavanjoshi_


  A post shared by Kinjal Dave (@thekinjaldave) on

  View this post on Instagram

  just time pass ho @indiatiktok


  A post shared by Kinjal Dave (@thekinjaldave) on

  View this post on Instagram

  New song coming soon #dukhmamarimaakafi teaser out now kevu lagyu kejo directed by @saurabh_msphotography


  A post shared by Kinjal Dave (@thekinjaldave) on


  આપને જણાવી દઇએ કે, હાલમાં ચૈત્રિ નવરાત્રિ ચાલુ હવાથી કિંજલ દવેએ માતાજીનું એક ગીત ગાયુ છે જે થોડા સમયમાં રિલીઝ થશે. તેનું ટિઝર પણ કિંજલે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યુ છે.
  Published by:Margi Pandya
  First published: