Home /News /entertainment /Ranbir-Alia Wedding : આલિયા ભટ્ટ-રણબીર કપૂરના લગ્ન પહેલા સોશિયલ મીડિયામાં મીમ્સનું પૂર

Ranbir-Alia Wedding : આલિયા ભટ્ટ-રણબીર કપૂરના લગ્ન પહેલા સોશિયલ મીડિયામાં મીમ્સનું પૂર

આલિયા-રણબીરના લગ્ન પહેલા સોશિયલ મીડિયા પર ફની મીમ્સ વાયરલ

જ્યારથી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નના (Ranbir Kapoor and Alia Bhatt’s wedding) સમાચાર ઈન્ટરનેટ પર સામે આવ્યા છે, ત્યારથી ચાહકો તેમના માટે ક્રેઝી થઈ ગયા છે અને ટ્વિટર પર મીમ ફેસ્ટ શરૂ કર્યો છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજે 14 એપ્રિલે એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાશે. ચાહકોથી લઈને સમગ્ર બોલિવૂડની નજર આ ભવ્ય લગ્ન (Ranbir Kapoor and Alia Bhatt’s wedding) પર છે. રણબીર અને આલિયાના ચાહકો લાંબા સમયથી તેમને લગ્નના મંડપમાં જોવા માટે ઉત્સુક છે. હવે આખરે આજે તેમની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ કપલના લગ્નને લઈને છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા પર અલગ જ માહોલ છે.

એક તરફ જ્યાં ફેન્સ કપલને લગ્નની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, તો બીજી તરફ આલિયા-રણબીરને પોતાનો ક્રશ કહેનારા ચાહકોનું દિલ તૂટી ગયું છે અને તેઓ ફની મીમ્સ શેર કરીને પોતાના દિલનો હાલ જણાવી રહ્યા છે. ચાલો આ મીમ્સ પર એક નજર કરીએ...

આ પણ વાંચો - લગ્નની વિધિઓ વચ્ચે નીતુ કપૂરે પુત્ર અને પુત્રવધૂ પર વરસાવ્યો પ્રેમ, શેર કર્યો ક્યૂટ વીડિયો













Bollywood me second hand maal bahut chalta hai, fir chahe wo actor ho ya actress 😜

All ex are dancing in #RanbirAliaWedding #aliaranbirwedding #RanbirKapoorAliaBhattWedding pic.twitter.com/RBMowyzMMh


— Kavya Yadav (@Kavya__Yadav) April 14, 2022





આ પણ વાંચો - આલિયા ભટ્ટની નણંદોએ ફંક્શનમાં લગાવ્યા ચાર ચાંદ, દેખાડ્યો સુંદર અંદાજ

આજે 'વાસ્તુ'માં લગ્ન થશે


રણબીર-આલિયાના લગ્ન જોવા માટે દરેક લોકો ઉત્સાહિત છે. લગ્નનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગઈકાલથી લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. મહેંદી અને સગાઈ બાદ આજે રણબીર અને આલિયાના લગ્ન છે. આ કપલ 'વાસ્તુ'માં (રણબીરનું ઘર) લગ્ન કરશે.
First published:

Tags: Alia Bhatt, Alia bhatt ranbir kapoor wedding, Ranbir Alia Marriage, Ranbir Kapoor

विज्ञापन