ફિટ રહેવા માટે હસિનાઓ આ રીતે કરે છે એક્સરસાઇઝ, Videoમાં જુઓ તેમની મહેનત

News18 Gujarati
Updated: April 18, 2018, 5:13 PM IST
ફિટ રહેવા માટે હસિનાઓ આ રીતે કરે છે એક્સરસાઇઝ, Videoમાં જુઓ તેમની મહેનત
હાલમાં બોલિવૂડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાએ હેડ સ્ટેન્ડ એટલે કે શીર્ષાસનનો વીડિયો શેર કર્યો છે.

હાલમાં બોલિવૂડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાએ હેડ સ્ટેન્ડ એટલે કે શીર્ષાસનનો વીડિયો શેર કર્યો છે.

  • Share this:
મુંબઇ: બોલિવૂડ હસિનાઓ પોતાને ફિટ કંઇ ઓછી મહેનત કરવી પડી નથી. બોડી મેઇન્ટેઇન રાખવા માટે તેઓ ભારે મહેનત કરે છે. અને મહેનતનાં વીડિયો તેઓ ઘણી વખત તેમનાં સોશિયલ મીડિયા પેજ પર શેર કરી ચુક્યા છે.

ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે અને પોતાની ફિટનેસથી લોકોનાં મનમાં છવાઇ રહેવા માટે આ હસિનાઓએ કેવી આકરી મહેનત કરવી પડે છે ત્યારે તેમને આવું સુંદર શરીર મળે છે. જોઇ લો તેમની મહેનત તમે પણ...

હાલમાં બોલિવૂડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાએ હેડ સ્ટેન્ડ એટલે કે શીર્ષાસનનો વીડિયો શેર કર્યો છે.

તો આ પહેલાં જ જેક્લિન તેની ફિટનેસનો પુરાવો આપતો વીડિયો શેર કરી ચુકી છે.
સૌ કોઇ મલાઇકાની ફિટનેસની વાકેફ છે ત્યારે જુઓ તેનાં મેઇન્ટેઇન બોડીનું રહસ્ય

હાલમાં જ સુષ્મિતા સેને પોતાનો આખો લૂક ચેન્જ કરી લીધો છે આ ફિટ સુષ્મિતાની મહેનત પણ જોઇ લો.કરિના કપૂર ખાને પણ થોડા દિવસ પહેલાં તેની ફિટનેસ પાછળની મહેનત દર્શાવતી તસવીર શેર કરી હતી

First published: April 18, 2018, 4:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading