'સુઇ ધાગા'માં આવા દેખાશે વરૂણ-અનુષ્કા, જુઓ FirstLook

'સુઇ ધાગા' ફિલ્મ 28 સ્પટેમ્બર 2018નાં રોજ રિલીઝ થશે. ત્યારે જોઇ લો ફિલ્મનાં ફર્સ્ટ લૂકની એક ઝલક

News18 Gujarati
Updated: February 13, 2018, 1:35 PM IST

 મુંબઇ: અનુષ્કા શર્મા અને વરૂણ ધવનની ફિલ્મ સુઇ ધાગાનો ફર્સ્ટ લૂક જાહેર થઇ ગયો છે. યશરાજ બેનર હેઠળ બની રેહલી આ ફિલ્મમાં વરૂણ અને અનુષ્કા તદ્દન સિમ્પલ અવતારમાં નજર આવે છે.

આ બંને ફિલ્મમાં મમતા અને મૌજીનાં રોલમાં નજર આવશે. ફિલ્મ 28 સ્પટેમ્બર 2018નાં રોજ રિલીઝ થશે. ત્યારે જોઇ લો ફિલ્મનાં ફર્સ્ટ લૂકની એક ઝલક

First published: February 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...