Home /News /entertainment /

#MeTooની અસર: ઇન્ટીમસી સુપરવાઇઝરની હાજરીમાં શૂટ થઇ પહેલી ફિલ્મ

#MeTooની અસર: ઇન્ટીમસી સુપરવાઇઝરની હાજરીમાં શૂટ થઇ પહેલી ફિલ્મ

સેલિનાએ ટ્વિટ કરીને કહ્યું કે, ડિરેક્ટર રામકમલ મુખર્જીને આ આઇડિયા આવી હતી જે બાદ તેમણે આ પગલું લીધું

સેલિનાએ ટ્વિટ કરીને કહ્યું કે, ડિરેક્ટર રામકમલ મુખર્જીને આ આઇડિયા આવી હતી જે બાદ તેમણે આ પગલું લીધું

    મુંબઇ: ઓક્ટોબર મહિનામાં તનુશ્રી દત્તાએ MeToo કેમ્પેઇન બોલિવૂડમાં શરૂ કર્યો હતો. જેની આંધીમાં ઘણાં મોટા નામો આવ્યા અને પછડાયા બાદમાં મીટૂનું એક સકારાત્મક પક્ષ સામે આવ્યો. અને આ સાથે જ સેલિના જેટલીની કમબેક ફિલ્મ 'સીજન્સ ગ્રીટિંગ્સ'નાં મેકર્સે સેન્સિટિવ સીન્સની મોનીટરિંગ માટે એક ફિમેલ ઇન્ટીમસી સુપરવાઇઝરને હાયર કરી.

    પહેલી ફિલ્મ જે મોનિટરિંગ હેઠળ બની- સંભવત: આ બોલિવૂડની પહેલી ફિલ્મ છે જેનાં ઇન્ટીમેટ સિન્સનું શૂટિંગ કોઇ ફીમેલ સુપરવાઇઝરની હાજરીમાં થયું. આ ફિલ્મનાં સીન્સનું શૂટિંગ કોલકત્તામાં થયુ. આ સીન એક પેન્ટ હાઉસમાં સેલિના જેટલી અને તેનાં કો-સ્ટાર અઝહર ખાનની વચ્ચે શૂટ થયા છે. જેનું મોનિટરિંગ શોસિયલ એક્ટિવિસ્ટ મનીષઆ બસુની હાજરીમાં થયું.








    View this post on Instagram





    FIRST LOOK: Coming soon, my #film SEASONS GREETINGS a tribute to to RITUPARNO GHOSH by acclaimed writer & director @ramkamalmukherjee .. (Celina Jaitly & Azhar Khan) (#producer ) @amppvtltd @imaritrads @singer.kshailendra @mukherjeesarbani Thank you: @royupala @middayindia @thetimesofindia @hindustantimes @calcuttatimes @forpriyankadasgupta for the wonderful coverage : https://www.mid-day.com/articles/celina-jaitly-felt-comfortable-with-an-intimacy-supervisor-on-set/411388 https://timesofindia.indiatimes.com/entertainment/bengali/movies/news/celina-jaitlys-seasons-greetings-becomes-indias-first-film-to-hire-intimacy-supervisor-post-metoo-wave/articleshow/68418968.cms https://twitter.com/rishabhsuri02/status/1106438037913796608?s=21 #bollywood #bollywoodhot #films #cinema #beautyqueen #pressrelease #c #celina #celinajaitlyday #ramkamalmukherjee #celinajaitlyofficial #celinajaitly #seasonsgreetings


    A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) on






    સેલિનાએ ટ્વિટ કરીને કહ્યું- આ મામલે સેલિનાએ ટ્વિટ કરીને કહ્યું કે, ડિરેક્ટર રામકમલ મુખર્જીને આ આઇડિયા આવી હતી જે બાદ તેમણે આ પગલું લીધું.તેમને એક જર્નાલિસ્ટે શૂટિંગ દરમિયાન જણાવ્યું હતું કે, હોલિવૂડ ફિલ્મમાં ઇન્ટિમસી સિન્સનાં શૂટિંગ માટે સુપરવાઇઝર હાયર કરવામાં આવે છે તેનાં પર તમારું શું માનવું છે ત્યારથી જ તેમનાં મનમાં આ મુદ્દે વિચાર હતો.

    ઓલ વૂમન ક્રુ હતુ હાજર- ડિરેક્ટર રામ કમલે જણાવ્યું કે, અરિત્રા દાસ અને શૈલેન્દ્ર આ પહલને સમર્થન આપ્યુ છે. તે બાદ સેલિના અને અજહરની વચ્ચે સીન કમ્પલીટ થયો. મુખર્જીએ કહ્યું કે, મેલ સિનેમેટોગ્રાફરને છોડી તેમની પાસે એક ઓલ વૂમન ક્રુ હતો. જે સીનની શૂટિંગ દરમિયાન હાજર હતો.
    Published by:Margi Pandya
    First published:

    આગામી સમાચાર