Video: ઇશા અંબાણી સાથે શ્લોકા મેહતાએ કર્યો ઘૂમર ડાન્સ

News18 Gujarati
Updated: July 3, 2018, 11:14 AM IST
Video: ઇશા અંબાણી સાથે શ્લોકા મેહતાએ કર્યો ઘૂમર ડાન્સ

  • Share this:
શ્લોકા મેહતા અને આકાશ અંબાણીની સગાઇની પાર્ટીનું શાનદાર સેલિબ્રેશન હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે. આ પાર્ટીમાં નીતા અંબાણીના ડાંસનો વીડિયો સામે આવ્યાં પછી ઇશા અંબાણી થનાર ભાભી શ્લોકા સાથેનો ઘૂમર ડાન્સ વાયરલ થઇ રહ્યો છે. પદ્માવતના સુપરહિટ ગીત ઘૂમર પર ઇશા -શ્લોકાનો ડાંસ વીડિયો ઇશા અંબાણી ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે.

આ પાર્ટીના ઘણી તસવીરો અને વીડિયો ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યાનલેવીનો ડાંસ પણ અંબાણી પરિવારની પાર્ટીમાં જોવા મળ્યો છે.

 





આ પાર્ટીમાં શાહરૂખ ખાને સ્પેશિયલ પર્ફોર્મન્સ આપ્યું હતું. શાહરૂખની સાથે અંબાણી પરિવાર સહિત રણબીર કપૂર, અભિષેક બચ્ચન, નવ્યા નવેલી નંદા અને અર્જૂન કપૂર દેખાઇ રહ્યાં છે. તો શંકર મહાદેવન અને કૈલાશ ખૈરે પ્રી એન્ગેજમેન્ટ મંહેદી પાર્ટીમાં ખાસ મ્યૂઝિકલ પરફોર્મન્સ આપ્યુ હતું.




નોંધનીય છે કે 30 જૂનનાં રોજ મુકેશ અંબાણીનાં દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મેહતાની સગાઇ હતી. સગાઇનાં ગ્રાન્ડ સેલિબ્રેશનનો વીડિયો સામે આવ્યો છે.



તેમની સગાઇમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ ગ્રુપ ડાન્સ કરતાં દેખાઇ છે.
First published: July 3, 2018
વધુ વાંચો
अगली ख़बर