Video: જોઇ લો 'એક દો તીન'માં જેક્લિનનાં ઠુમકા..!

જેક્લિને આ સોન્ગ તેનાં ટ્વિટર પેજ પર શેર કર્યુ છે. અને તેણે લખ્યુ છે.. 'મને આશા છે કે આપને આ એટલું જ ગમશે જેટલું મને પસંદ આવ્યું છે...'

News18 Gujarati
Updated: March 19, 2018, 2:40 PM IST
Video: જોઇ લો 'એક દો તીન'માં જેક્લિનનાં ઠુમકા..!
જેક્લિને આ સોન્ગ તેનાં ટ્વિટર પેજ પર શેર કર્યુ છે. અને તેણે લખ્યુ છે.. 'મને આશા છે કે આપને આ એટલું જ ગમશે જેટલું મને પસંદ આવ્યું છે...'
News18 Gujarati
Updated: March 19, 2018, 2:40 PM IST
મુંબઇ: 'બાગી-2'નું નવું સોન્ગ 'એક દો તીન' જેની દર્શકો દિલથી રાહ જોઇ રહ્યાં હતાં. તે સોન્ગ ઓફિશિયલી રિલીઝ થઇ ગયુ છે. ટી-સીરીઝનાં ઓફિશિયલ યૂટ્યૂબ અકાઉન્ટ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે જ જેક્લિન પણ આ સોન્ગ તેનાં ટ્વિટર પેજ પર શેર કરી ચૂકી છે. તેણે લખ્યુ છે.. 'મને આશા છે કે આપને આ એટલું જ ગમશે જેટલું મને પસંદ આવ્યું છે...'

માધુરીની સ્ટાઇલમાં નજર આવી જેક્લિન
'તેજાબ' ફિલ્મમાં માધુરી દીક્ષિત પર ફિલ્માવવામાં આ સોન્ગ ખુબજ લોકપ્રિય છે. જેને 'બાગી-2'માં રીક્રિએટ કરવામાં આવ્યું ચે. આ ગીતમાં જેક્લીન માધુરીની જેમ ઠુમકા લગાવતી નજર આવે છે. સાથે જ જેક્લીનની હોટ અદાઓ આ ગીતને વધુ સેક્સી બનાવે છે. સોન્ગમાં તેની સાથે પ્રતીક બબ્બર પણ નજર આવે છે.



આ ફિલ્મને અહમદ ખાન, સરોજ ખાન અને ગણેશ આચાર્ય એ સાથે મળીને કોરિયોગ્રાફ કર્યુ છે. અને શ્રેયા ઘોષાલે તેને ગાયુ છે. આ સાથે જ ગીતમાં લક્ષમીકાંત પ્યારેલાલની ધૂનને બેઠી રજૂ કરવામાં આવી છે.
First published: March 19, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...