દિશા પટનીએ હોલિવૂડનાં સોન્ગ પર કર્યો ડાન્સ, Video Viral

દિશા પટનીએ હોલિવૂડનાં સોન્ગ પર કર્યો ડાન્સ, Video Viral
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીએ એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર ક્યો છે જે ખુબજ વાઇરલ થઇ રહ્યો છે

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીએ એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર ક્યો છે જે ખુબજ વાઇરલ થઇ રહ્યો છે

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની તેની ફિટનેસ માટે જાણીતી છે. સાથે જ તે ડાન્સની પણ શોખીન છે. છેલ્લા કેટલાંક સમયથી તે તેનાં સ્ટંટ વીડિયો જ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહેતી હતી આ વચ્ચે તેણે તેનો ડાન્સ વીડિયો શેર કર્યો છે.

  આ વીડિયોમાં દિશા પટની હોલિવૂડ એક્ટ્રેસ સેલેના ગોમ્સનાં નવાં સોન્ગ 'આઇ કાન્ટ ગેટ ઇનફ' પર ડાન્સ કરતી નજર આવે છે. જેમાં દિશા તેની મિત્રો સાથે ડાન્સ ટ્રેનર ડિમ્પ કોટેચા પણ ડાન્સ કરતી નજર આવે છે.


  View this post on Instagram

  #justchilling with @dimplekotecha 👯‍♀️🌸 in love with this new track #cantgetenough ❤️

  A post shared by disha patani (paatni) (@dishapatani) on
  સ્પોર્ટી બોલ્ડ લૂકમાં દિશા આ ડાન્સ વિડિયોમાં જામ છે. તેનાં મૂવ્સ અને એનર્જી લેવલ જોવા લાયક છે. આ વીડિયોમાં એક્ટ્રેસ તેનાં બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફને જાણે ડાન્સ મામલે ટક્કર આપી રહી હોય તેમ લાગે છે.
  Published by:Margi Pandya
  First published:April 06, 2019, 17:43 pm

  ટૉપ ન્યૂઝ