Home /News /entertainment /

અંડર વોટર સ્ટંટ કરતી જોવા મળી દિશા પટની, ઈન્ટાગ્રામ પર શેર કર્યો Video

અંડર વોટર સ્ટંટ કરતી જોવા મળી દિશા પટની, ઈન્ટાગ્રામ પર શેર કર્યો Video

    દિશા પટનીએ હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેને લઈને લોકો તેની વાહવાહી કરી રહ્યાં છે. દિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં દિશા પાણીમાં સ્ટંટ કરતી જોવા મળી રહી છે.

    આ વીડિયોને પોસ્ટ કરી દિશાએ લખ્યું કે, 'આવુ કોણ કોણ કરી શકે છે?'



    Who all can do this


    A post shared by disha patani (paatni) (@dishapatani) on





    દિશા પટનીનો આ વીડિયો જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા છે. આ પહેલા દિશાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે વોટર બાઈક ચલાવતી જોવા મળી હતી.દિશાની સોશિયલ મીડિયા પોસ્ટને જોઈને લાગે છે કે આ દિવસોમાં તે વેકેશન પર નીકળી છે. વાત કરીએ ફિલ્મો વિશે તો ટાઈગર શ્રોફ સાથેની તેની ફિલ્મ બાગી 2 બોક્સ ઓફિસ પર ઘણી જ હિટ સાબિત થઈ હતી.



    Dhoom machale my most favourite thing to do


    A post shared by disha patani (paatni) (@dishapatani) on





    બોલિવૂડમાં દિશા ફિલ્મ 'એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી'થી ફેમસ થઈ છે. આ ફિલ્મમાં તે સુશાંત સિંહ રાજપૂસ સાથે જોવા મળી હતી.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Disha patani, અભિનેત્રી, બોલીવુડ, વાયરલ વીડિયો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन