Home /News /entertainment /

જુઓ, આ વીડિયોમાં દિશા પટણીનો હોટ બિકીની અવતાર

જુઓ, આ વીડિયોમાં દિશા પટણીનો હોટ બિકીની અવતાર

દિશા હવે બોલિવૂડમાં લોકપ્રિય બની ગઇ છે.

દિશા હવે સલમાન ખાન સાથે ફિલ્મ 'ભારત'માં નજર આવશે.

    બોલિવૂડની અભિનેત્રી, દિશા પટણી, તેમની બિકીનીને લઇને ચર્ચામાં છે, જે આ દિવસોમાં તેમની બિકીની તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. આ કારણે તેના ફેન્સ તેમના હોટનેસથી દીવાના છે. આજે દિશાએ એક વીડિયો શેર કર્યો છે. જેમા તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે.

    આ વીડિયોમાં દિશા બ્લૂ બિકીનીમાં જોવા મળી રહી છે. જેમાં તેણી સુપરહોટ લાગી રહી છે. આ સાથે જ દિશા આ વીડિયોમાં તેમના ફેન્સને અદાઓ બતાવી રહી છે. જ્યા ફેન્સ આ વીડિયોને જોઇ ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે.

    દિશા પટણી અત્યારસુધી ધ અનટોલ્ડ સ્ટોરી અને બાગી 2માં નજર આવી ચુકી છે. દિશા હવે ફિલ્મ ભારતમાં સલમાન ખાન સાથે નજર આવશે. દિશા હવે બોલિવૂડની સૌથી લોકપ્રિય બની ગઇ છે. જુઓ આ વીડિયો....








    View this post on Instagram





    paradise


    A post shared by disha patani (paatni) (@dishapatani) on






    ટાઇગર શ્રાેફ અને દિશા પટણી વચ્ચેના સંબંધો દિન પ્રતિદિન વધુને વધુ મજબુત થઇ રહ્યાા છે. દિશા પટણી પણ ટાઇગર સાથેના સંબંધોને લઇને વધુને વધુ ગંભીર બની રહી છે. હાલમાં બંને મોટા ભાગે સાથે નજરે પડી રહ્યા છે.








    View this post on Instagram





    Merry Christmas to all‍♀️


    A post shared by disha patani (paatni) (@dishapatani) on




    ટાઇગર શ્રોફ અને દિશા પટણી વચ્ચેના સંબંધો દિન પ્રતિદિન વધુને વધુ મજબુત થઇ રહ્યાા છે. દિશા પટણી પણ ટાઇગર સાથેના સંબંધોને લઇને વધુને વધુ ગંભીર બની રહી છે. હાલમાં બંને મોટા ભાગે સાથે નજરે પડી રહ્યા છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Bollywood actress, Disha patani, ENT

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन