Home /News /entertainment /

બ્લૂ બિકિનીમાં દિશા પટનીએ લગાવી આગ, કલાકોમાં જ 14 લાખથી વધુ LIKE

બ્લૂ બિકિનીમાં દિશા પટનીએ લગાવી આગ, કલાકોમાં જ 14 લાખથી વધુ LIKE

આ તસવીરમાં દિશા અંડર ગારમેન્ટ્સમાં નજર આવી રહી છે. જુઓ દિશાની આ ખૂબસુરત પોસ્ટ

આ તસવીરમાં દિશા અંડર ગારમેન્ટ્સમાં નજર આવી રહી છે. જુઓ દિશાની આ ખૂબસુરત પોસ્ટ

    બૉલિવૂડની ખૂબસુરત અભિનેત્રી દિશાન પટણી તાજેતરમાં ટાઇગર શ્રૉફ સાથેના બ્રેકઅપને લઇને ચર્ચામાં હતી. પરંતુ આ દરમિયાન, આ જોડી મુંબઇમાં એકસાથે નાઇટ આઉટ કરતા જોવા મળ્યા હતા. રીતે તે સ્પષ્ટ થઇ ગયુ છે કે આ જોડી હજુ પણ એક સાથે છે અને તેઓની વચ્ચે હજુ પણ પ્રેમ છે. આજે, આ ખૂબસુરત એકટ્રેસે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે.

    દિશાની આ પોસ્ટને લગભગ 11 લાખથી વધુ લોકોએ પસંદ કરી છે. એક વિશેષ બાબત એ પણ છે કે દિશાની આ પોસ્ટ પર, તેના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફની છે. આનું કારણ એ છે કે હવે આ બંને વચ્ચે બધું જ સામાન્ય બન્યું છે. આ તસવીરને શેર કરતા, દિશાએ લખ્યું, કે "થોડા જ સમય પહેલા જ, મેં મારા પ્રિય બ્રાન્ડ સાથે શૂટિંગ સમાપ્ત કર્યું. ટૂંક સમયમાં જ' તમારી સામે આવશે.








    View this post on Instagram





    Just wrapped A great association coming up real soon with my most favourite brand❤️ most excited


    A post shared by disha patani (paatni) (@dishapatani) on










    આ તસવીરમાં દિશા ખૂબ જ હોટ લાગી રહી છે. જ્યાં તે તેમની અદાઓની ખૂબસુરતથી તમામને ઘાયલ કરી રહી છે. થોડા દિવસ પહેલા, દિશાએ તેની કેટલીક છબીઓ શેર કરી હતી હતી, જેમાં તે ખૂબ જ પંજાબી લાગી રહી હતી. દિશા બોલિવૂડની ખૂબસુરત મોડેલ્સમાંની એક છે, જેના પર દરેક લૂક શૂટ થાય છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Disha patani, ENT

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन