Home /News /entertainment /દિશા પટનીએ વ્હાઇટ બિકીનીમાં એવી જગ્યાએ ગાંઠ મારીને શેર કરી દીધો વીડિયો, ઇન્ટરનેટ પર મચી ગયો ખળભળાટ

દિશા પટનીએ વ્હાઇટ બિકીનીમાં એવી જગ્યાએ ગાંઠ મારીને શેર કરી દીધો વીડિયો, ઇન્ટરનેટ પર મચી ગયો ખળભળાટ

દિશા મૌની રોય સહિત કેટલાક સેલેબ્સ સાથે ટૂર પર છે.

દિશા પટની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ સાથે એકથી એક હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. બીજી તરફ આ વખતે દિશાએ પોતાના સેક્સી લુકથી બધાના શ્વાસ અધ્ધર કરી દીધા છે.

Disha Patani Bikini Look: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની તેના બોલ્ડ લુકને લઇને છવાયેલી રહે છે. તે જ સમયે, દિશાએ ફરી એકવાર તેનો સેક્સી અંદાજ ફેન્સ સાથે શેર કર્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ દિવસોમાં દિશા મૌની રોય સહિત કેટલાક સેલેબ્સ સાથે ટૂર પર છે અને અહીંથી તે તેના ફેન્સ સાથે મિત્રતાની પળો શેર કરી રહી છે.

દિશાના આ લેટેસ્ટ વિડિયો વિશે વાત કરીએ તો, એક્ટ્રેસ વ્હાઇટ કલરની ફ્રન્ટ નૉટ બિકીનીમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. દિશા સનગ્લાસ પહેરીને નો મેકઅપ લુક અને મેસી હેર સાથે વીડિયો બનાવતી જોવા મળે છે. તેના વીડિયોમાં મૌની પણ શાનદાર લુક આપી રહી છે. હસીનાના આ લુક પરથી કોઈની નજર હટી રહી નથી અને લોકો તેનો આ વીડિયો વારંવાર જોઇ રહ્યા છે.

આ પણ વાંચો:  Photos: રેડ ડીપનેક બ્રાલેટમાં મલાઇકા બની 'તીખી મીર્ચી', ફાયર લુકથી રેમ્પ પર લગાવી આગ

દિશા પટની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ સાથે એકથી એક હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. બીજી તરફ આ વખતે દિશાએ પોતાના સેક્સી લુકથી બધાના શ્વાસ અધ્ધર કરી દીધા છે.




આ વીડિયોમાં દરેકની નજર દિશાના ટોન્ડ બોડી પર ટકેલી છે. આ ફોટોમાં દિશા પટની ખૂબ જ ક્યૂટ અને હોટ લાગી રહી છે. તમામ યુઝર્સ દિશાની આ વધતી બોલ્ડનેસનો શ્રેય દિશાના નવા બોયફ્રેન્ડને પણ આપી રહ્યા છે. સાથે જ દિશાના ફેન્સ પણ તેની આ તસવીરોને ઝૂમ કરીને જોઇ રહ્યા છે.

આ પણ વાંચો:  શાહરૂખ નહીં આ સુપરહિટ એક્ટર હોત 'રોમાન્સ કિંગ', DDLJની ઓફરને લાત મારીને કરી સૌથી મોટી ભૂલ

દિશા તેના આ સુપરસેક્સી લુકથી છવાયેલી છે. જ્યાં તમામ ફેન્સ તેના આ નવા એક્સપિરિમેન્ટ ને પસંદ કરી રહ્યા છે, ત્યારે કેટલાક યુઝર્સ દિશાના આ લુકને ટ્રોલ પણ કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોએ કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઇમોજીસ મોકલ્યા તો કેટલાક લોકોએ ફાયર ઇમોજીસ પોસ્ટ કર્યા.



જણાવી દઈએ કે આ દિવસોમાં દિશા અક્ષય કુમાર સાથે સ્ટેજ શો કરવા માટે અમેરિકામાં છે. જેના વીડિયો અને ફોટો તે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરતી રહે છે. બીજી તરફ, જો આપણે તેના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ, તો તે ટૂંક સમયમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સાથે એક એક્શન ફિલ્મમાં જોવા મળશે.
First published:

Tags: Disha patani, Disha Patani Bold Photos, Disha patani hot photos, Disha Patani Instagram, Interesting Facts about Disha Patani