દિશાએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીર, જોવા મળ્યો હોટ અંદાજ

હાલમાં જ દિશાએ એવી જ કટેલીક તસવીરો પોસ્ટ કરી છે, જે વાયરલ થઇ રહી છે

News18 Gujarati
Updated: January 8, 2019, 12:35 PM IST
દિશાએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીર, જોવા મળ્યો હોટ અંદાજ
હાલમાં જ દિશાએ એવી જ કટેલીક તસવીરો પોસ્ટ કરી છે, જે વાયરલ થઇ રહી છે
News18 Gujarati
Updated: January 8, 2019, 12:35 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: દિશા પટની પોતાની તસવીરોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. તે જે તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે, તેને ફેન્સ દ્વારા ખૂબ જ લાઇક કરાય છે. આજ કારણ છે કે તેની તસવીરો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. હાલમાં જ દિશાએ એવી જ કટેલીક તસવીરો પોસ્ટ કરી છે, જે વાયરલ થઇ રહી છે.

દિશાએ શેર કરી તસવીર

દિશા પટની આમ તો ટાઇગર શ્રોફ સાથેની રિલેશનશિપને લઇને સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ તે ટાઇગર સાથે નવા વર્ષની રજાઓ ગાળી પરત ફરી છે. જેની પણ ઘણી તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. હવે ફરીથી દિશાએ બે તસવીરો પોસ્ટ કરી છે. દિશાએ આ ફોટોશૂટ એક બ્રાન્ડ માટે કરાવ્યું છે. જેમાં તે ઓરેન્જ-ગ્રે આઉટફિટમાં જોવા મળે છે.
 
Loading...

View this post on Instagram
 

🌸🌸 #MyCalvins @calvinklein


A post shared by disha patani (paatni) (@dishapatani) on
 
View this post on Instagram
 

🌸


A post shared by disha patani (paatni) (@dishapatani) on
નવા વર્ષે શેર કરી હતી તસવીરો

તમને જણાવી દઇએ કે, હાલમાં જ દિશા, ટાઇગર સાથે માલદીવ રજાઓ ગાળવા ગઇ હતી. બન્નેએ જોડે જ નવા વર્ષની ઉજવણી કરી હતી. જેની કેટલીક તસવીરો પણ તેણે સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
First published: January 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...