Home /News /entertainment /

7 વર્ષ પહેલાં આવી લાગતી હતી દિશા પટની, જુઓ તેનો Audition Video

7 વર્ષ પહેલાં આવી લાગતી હતી દિશા પટની, જુઓ તેનો Audition Video

દિશાનો આ જુન વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

દિશાનો આ જુન વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

    મુંબઇ: પોતાનાં સેક્સી ફિગર અને ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ તરીકે દિશા પટની આજે દરેક યુવાઓમાં જાણીતો ચહેરો છે. હાલમાં દિશાની ઉંમર 26 વર્ષ છે. અને તે બે સફળ ફિલ્મો આપી ચૂકી છે 'MS ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી' અને ટાઇગર શ્રોફની સાથે 'બાગી-2' બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાલ કરી ગઇ. ત્યારે હવે દિશાનો એક ઓલ્ડ વીડિયો સામે આવ્યો છે.

    આ દિશાનો ઓડિશન વીડિયો છે જેમાં દિશા પટની કોલ્ડ ક્રિમની એડવર્ટાઇઝમેન્ટ કરતી નજર આવે છે. આ ઓડિશન વીડિયોમાં તેની ઉંમર 19 વર્ષ દર્શાવવામાં આવી છે. આ તેનો પહેલો ઓડિશન વીડિયો છે. વ્હાઇટ બોર્ડમાં દિશાનું નામ, ઉંમર અને હાઇટ દર્શાવવામાં આવી છે. જે તે હાથમાં લઇને ઉભી છે.



    દિશા પટનીનાં ફેન પેજ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે જે શેર કરતાં લખવામાં આવ્યું છે કે, દિશાનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Disha patani, વાયરલ વીડિયો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन