Home /News /entertainment /Video : દીપિકા કક્કડે નણંદના લગ્નમાં લૂંટી મહેફિલ, બહેન સબાના પ્રીવેડિંગ ફંક્શનમાં શોએબે જમાવ્યો રંગ

Video : દીપિકા કક્કડે નણંદના લગ્નમાં લૂંટી મહેફિલ, બહેન સબાના પ્રીવેડિંગ ફંક્શનમાં શોએબે જમાવ્યો રંગ

નણંદ સાથે દીપિકાની ખાસ બોન્ડિંગ જોવા મળી

Saba Ibrahim Pre wedding function: હાલમાં શોએબ ઈબ્રાહિમની બહેન સબા ઈબ્રાહિમના પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે અને ઝડપથી વાયરલ થઈ રહી છે.

    Saba Ibrahim Pre wedding function Photos:ટીવી એક્ટર શોએબ ઈબ્રાહિમ અને તેની પત્ની અને એક્ટ્રેસ દીપિકા કક્કડ તેમની પ્રોફેશનલ લાઈફ કરતાં તેમની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં છે. શોએબ અને દીપિકાના ફોટા અવારનવાર વાયરલ થતા રહે છે.

    આ દિવસોમાં શોએબ ઈબ્રાહિમની બહેન સબા ઈબ્રાહિમના પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે અને ઝડપથી વાયરલ થઈ રહી છે.








    View this post on Instagram






    A post shared by Dipika (@ms.dipika)








    સબાના હલ્દી ફંક્શન : શોએબની બહેન સબાના લગ્નના ફંક્શન ચાલી રહ્યા છે અને આવી સ્થિતિમાં તાજેતરમાં જ હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. શોએબ અને દીપિકાએ આ ફંક્શનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.








    View this post on Instagram






    A post shared by Dipika (@ms.dipika)






    મળતી માહિતી મુજબ, સબા ઇબ્રાહિમના લગ્નની તમામ વિધિ તેના ગામ મૌદહામાં કરવામાં આવી રહી છે. ફોટો-વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે શોએબ ખૂબ એન્જોય કરી રહ્યો છે તો બીજી તરફ દીપિકા પણ તેની નણંદના ફંક્શનને ખૂબ એન્જોય કરી રહી છે.








    View this post on Instagram






    A post shared by Shoaib Ibrahim (@shoaib2087)






    શોએબનો ડાન્સ વીડિયો : માત્ર દીપિકા જ નહીં, શોએબે પણ બહેનના ફંક્શન્સમાં ખૂબ જ લાઇમલાઇટ લૂંટી છે. સબા ઈબ્રાહિમની સંગીત સેરેમનીનું ફંક્શન ગ્રાન્ડ ન હતું, પરંતુ તે ખૂબ જ શાનદાર હતું.



    શોએબ અને દીપિકાએ સંગીત ફંક્શનમાં જોરદાર ડાન્સ કર્યો હતો. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં શોએબ પત્ની દીપિકા, બહેન સબા અને માતા સાથે ડાન્સ કરતો જોવા મળે છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Pre wedding, Tv Actor, Tv actress, Wedding

    विज्ञापन
    विज्ञापन