Home /News /entertainment /

શું તમે ડાયટિંગ કરી કરીને થાકી ગયા છો? તો આ 5 વસ્તુ અમલમાં મૂકીને સટાસટ ઘડાટો વજન

શું તમે ડાયટિંગ કરી કરીને થાકી ગયા છો? તો આ 5 વસ્તુ અમલમાં મૂકીને સટાસટ ઘડાટો વજન

    આપણે હંમેશા એવુ કહેતા હોય છીએ કે યાર રોજ ડાયટિંગ કરૂ છો તો પણ મને ફાયદો નજર નથી આવતો. ન તો પેટ ઓછું થઈ રહ્યું છે ન તો ચરબી. આવી તમામ ફરિયાદો આપણે આપણા મિત્રને કરતા હોય છીએ. ખાવાનું ન ખાવાથી વજન ઓછો નથી થતો. વજન ઓછુ કરવું હોય તો આ તમામ વાતો પર ખાસ ધ્યાન રાખો.

    થોડુ-થોડુ ખાવ
    કેટલાક લોકોની આદત હોય છે કે એક વખતમાં જ જમવાનું જમી લે છે જેથી દિવસ દરમિયાન ભૂખ લાગતી નથી, જેથી તમે એટલુ જ ખાવ જેટલુ તમે પચાવી શકો છો.

    દોડવાથી ઘટે છે વજન
    વજન ઘટાડવા માટે દોડવું સૌથી અસરદારક કામ કરે છે. દોડવાથી આખા શરીરમાં કસરસ થાય છે. અને તમામ અંગ સક્રિય થઈ જાય છે. જેથી દોડવાનું ચાલુ રાખો.

    પાણી પીવાથી વજન ઓછો થાય છે
    સંતુલિત માત્રઆમાં પાણી પીવાથી પેટ સાફ રહે છે. કબજિયાતથી વજન વધે છે. જેથી પેટ સાફ રહેશે તો વજન પણ આપો આપ નિયંત્રિત રહેશે. જેથી પાણી ખુબ જ પીવો.

    સંતુલિત આહાર લો
    વજન ખાવાનું ખાવાથી નહિં પણ આળસથી વધે છે. આળસ જો ઓછી હોય તો વજન ઓછુ થઈ શકે છે. જેથી ખાવાનું બિલકુલ ઓછુ ન કરો.

    નિયમિત વ્યાયામ કરો
    વ્યાયામને દિનચર્યાનો ભાગ બનાવો. જેમ કે તમે ખાવાનું ખાવ છો., ચા પીવો છો, બ્રશ કરો છો અને ઉંઘ કરો છો. એવી જ રીતે વ્યાયામને પણ દિનચર્યાનો ભાગ બનાવો. નિયમિત વ્યાયામ કરવાથી લાંબા સમય સુધી જુવાન રહીએ છીએ.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Diet plan, Diet tips, Weight loss

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन