શું છૂપાઇને રેખા સ્પેશલ એપિસોડ જોઇ રહ્યા હતા અમિતાભ?

Margi
Updated: March 28, 2018, 12:26 PM IST
શું છૂપાઇને રેખા સ્પેશલ એપિસોડ જોઇ રહ્યા હતા અમિતાભ?
રેખા જ્યારે પણ કોઇ પણ ટીવી શો પર જાય છે તો ત્યાં ચાર ચાંદ લાગી જાય છે અહીં પણ એવું જ થયુ હતું. શરૂઆતથી અંત સુધી રેખા છવાઇ રહી હતી

રેખા જ્યારે પણ કોઇ પણ ટીવી શો પર જાય છે તો ત્યાં ચાર ચાંદ લાગી જાય છે અહીં પણ એવું જ થયુ હતું. શરૂઆતથી અંત સુધી રેખા છવાઇ રહી હતી

  • Share this:
મુંબઇ: બોલિવૂડની એવર ગ્રીન બ્યુટી રેખા હાલમાં જ કલર્સ પરનાં લાઇવ સિંગિંગ શો રાઇઝિંગ સ્ટાર્સમાં પહોંચી હતી. અહીં તેમનાં અંદાજથી સૌ કોઇ ફરી તેમની અદાઓનાં દિવાના થઇ ગયા હતાં. રેખા જ્યારે પણ કોઇ પણ ટીવી શો પર જાય છે તો ત્યાં ચાર ચાંદ લાગી જાય છે અહીં પણ એવું જ થયુ હતું. શરૂઆતથી અંત સુધી  રેખા છવાઇ રહી હતી.

આ રેખા સ્પેશલ એપિસોડમાં કન્ટેસ્ટંટે તેનાં સદાબહાર ગીતો ગાયા હતાં. તેમનાં યાદગાર ડાઇલોગ્સ બોલ્યા હતાં. એટલે કે સમા સંપૂર્ણ રેખામય હતો. એવામાં એક કન્ટેસ્ટંટે રેખાનું ફેવરેઇટ સોન્ગ ગાયુ અને રેખા તેમની જાતને રોકી ન શક્યા તેઓ સ્ટેજ પર પહોંચી ગયા અને તેની સાથે ડાન્સ કરવા લાગ્યા. રેખાનો આ વીડિયોવાઇરલ થઇ રહ્યો છે.

પણ ખાસ વાત તોએ છે કે, આ શો દરમિયાન જજ શંકર મહાદેવને રેખાને કોઇ તમિલ સોન્ગ ગાવા માટે આગ્રહ કર્યો. શંકરની રિક્વેસ્ટ પર રેખાએ સુર લગાવ્યા અને બાદમાં શંકરે તેમનાં વખાણ કર્યા.. આ સમયે શંકરે રેખાને કહ્યું.. you rocked the show' આ કોમ્પલિમેન્ટનાં જવાબમાં રેખાએ કહ્યું 'ચુમ્મા'. રેખાનાં આ જવાબમાં શંકરે કહ્યું કે તમિલમાં 'ચુમ્મા'નો અર્થ થાય છે 'Simply'આ વચ્ચે રેખાએ બિગ બીનાં સોન્ગ 'ચુમ્મા-ચુમ્મા' યાદ કર્યુ હતું.. જોકે સોન્ગનો ઉલ્લેખ

થતા જ તેઓ ચુપ થઇ ગયા હતાં.
રાઇઝિંગ સ્ટાર શો પર લાંબા સમય સુધી 'Simply' શબ્દની ચર્ચા થઇ.. અંત સુધી આ શબ્દ છવાઇ રહ્યો.. હવે આ શો ચાલતો હતો તે સમયની વચ્ચે જ બિગ બીએ તેમનાં ટ્વટિર પર એક લિંક શેર કરી જેમાં તેમણે ફક્ત 'Simply' શબ્દનો ઉપયોગ કર્યો.રાઇઝિંગ સ્ટાર શો રાત્રે 9થી 11ની વચ્ચે આવે છે જ્યારે બિગ બીએ આ ટ્વિટ 10.54 મીનિટે કરી હતી.
First published: March 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading