દીપિકાને જોતા જ રણવીરે કેમ કહ્યું કે 'અસલી તો મારી પાસે છે'?

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝની સૌથી આકર્ષક જોડી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝની સૌથી આકર્ષક જોડી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

 • Share this:
  નવી દિલ્હી: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સૌથી આકર્ષક દંપતિ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરને રણવીર સિંહે પોતે જ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. મેડમ તુષાદના મ્યૂઝિયમમાં દીપિકા પાદુકોણનું વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ થયું. આ દરમિયાન દીપિકા સાથે તેમનો પતિ રણવીર સિંહ પણ હાજર હતા.
  ઉપરાંત રણવીર સિંહ અને તેના પેરેન્ટ્સ પણ ત્યાં હાજર હતા. આ સ્ટેચ્યૂ દીપિકા પાદુકોણના ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ વખતના લૂક પરથી બનાવવામાં આવ્યું છે. દીપિકાએ આ સ્ટેચ્યૂ પોતાના ફાઉન્ડેશન 'લિવ.લાફ.લવ'ને સમર્પિત કર્યું છે. દીપિકાનું સ્ટેચ્યૂ જોઈએ રણવીર સિંહ ચકિત થઇ ગયો હતો.

  આ બન્ને જોડી જ્યા પણ જાય છે ત્યાના માહોલ બનાવે છે. રણવીર સિંહે તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરતા એક રોમેન્ટિક કેપ્શન પણ લખ્યુ.રણવીર સિંહએ કેપ્શન માં લખ્યું હતું કે, "દીપિકા પાદુકોણ 2.0, ઓરિઝનલ તો ... મારી પાસે છે." આ કેપ્શન વાંચીને ચાહકો ખૂબ જ સમજી ગયા હતા. તેમના કેપ્શન પર લોકોએ કહ્યું '', જે તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ "ગલી બોયનો એક ડાયલોગ 'છે. દીપિકા પાદુકોણેની આ તસવીર સોશિયલ મીડિયા સાથે વાયરલ રહી છે.

  આ પણ વાંચો:  રણવીરે દીપિકાનાં Photo પર કરી એવી કમેન્ટ, આવ્યા 15 હજારથી વધુ રિએક્શન
  View this post on Instagram

  DP 2.0! Original तो ... मेरे पास है! ;) #twomuchtohandle @deepikapadukone @madametussauds


  A post shared by Ranveer Singh (@ranveersingh) on
  દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જોડી સિલ્વર સ્ક્રીન પર હિટ છે. બંનેએ રાસ લીલા 'બાજી રાવ મસ્તાની', 'પદ્માવત' જેવી સુપરહીટ ફિલ્મો આપી છે. બન્ને એકટિંગ અને કેમેસ્ટ્રીએ સ્ક્રીન પર ખૂબ જ પસંદ કરી છે.


  બોલિવુડની સુપરહીટ દીપિકા પાદુકોણે અને રણવીર સિંહએ 14-15 નવેમ્બરે ઇટલીના લેક મેમોમાં કોકણી અને સિંધી રીત-રીવાજો સાથે લગ્ન કર્યા. એવું કહેવાય છે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લગભગ 6 વર્ષથી એકબીજા સાથે ડેટિંગ કરી રહ્યા હતા. તેથી રણવીર સિંહ આગામી ફિલ્મ "ગલી બોય" છે તો દીપિકા પાદુકોણે 'છપાક' કરી રહી છે.
  Published by:Bhoomi Koyani
  First published: