Home /News /entertainment /Deepika Padukone: દિપિકા પાદુકોણે માત્ર 30 સેકન્ડમાં એક જ પગમાં ઢગલાબંધ મોજાં પહેરી લીધા, રણવીર સિંહને આપ્યું ચેલેન્જ

Deepika Padukone: દિપિકા પાદુકોણે માત્ર 30 સેકન્ડમાં એક જ પગમાં ઢગલાબંધ મોજાં પહેરી લીધા, રણવીર સિંહને આપ્યું ચેલેન્જ

દિપિકાએ માત્ર 30 સેકન્ડમાં ધડાધડ એક પગમાં આટલા બધા મોજાં પહેરી લીધા

Deepika Padukone Sock Challenge: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ રોમેન્ટિક અને ફન કપલ છે. દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં તે એક જ પગમાં બહુ બધા મોજાં પહેરતી જોવા મળી હતી.જો કે આવું કરતા દીપિકા પતિ રણવીર સિંહને ચેલેન્જ આપી રહી છે.

વધુ જુઓ ...
    દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ રોમેન્ટિક અને ફન કપલ છે. દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં તે એક જ પગમાં બહુ બધા મોજાં પહેરતી જોવા મળી હતી.જો કે આવું કરતા દીપિકા પતિ રણવીર સિંહને ચેલેન્જ આપી રહી છે.

    30 સેકન્ડમાં કેટલા મોજાં પહેર્યા


    દિપિકા પાદુકોણ વીડિયો શેર કરીને કહ્યું હતું, 'રણવીર સિંહ આનાથી વધુ પહેરીને બતાવ.' દિપિકા પાદુકોણ પોતાની બાજુમાં રાખેલા મોજાં એક જ પગમાં એક પછી એક પહેરતી જોવા મળી હતી. 30 સેકન્ડ્સમાં દીપિકાએ 9 મોજાં પહેરી લીધા હતા. સો.મીડિયામાં દીપિકાનો આ વીડિયો ઘણો જ વાયરલલ થયો છે.



    યુઝર્સે કહ્યું, રણવીર સારી રીતે કરશે


    કેટલાક ફેન્સ દીપિકાના વીડિયો પર કમેન્ટ્સ કરી હતી. ઘણાં યુઝર્સે કહ્યું હતું કે રણવીર વધુ સારી રીતે કરશે. તે ઘણો જ એનર્જેટિક છે. હવે જોવાનું એ છે કે રણવીર પત્નીની આ ચેલેન્જને કેવી રીતે કમ્પ્લિટ કરે છે. દિપિકા અને રણવીર હંમેશાં આવા વીડિયો શેર કરતા રહે છે. જેમાં બંનેની કેમિસ્ટ્રી અને મસ્તી પણ જોવા મળે છે.

    દિપિકાનું વર્ક ફ્રન્ટ


    દિપિકા પાદુકોણની ફિલ્મ 'જવાન' ચર્ચામાં છે. હાલમાં જ જ્હોન અબ્રાહમનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં શાહરુખ ખાન છે. ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ઉપરાંત તે પ્રભાસ સાથે એક ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મને નાગ અશ્વિની ડાયરેક્ટ કરે છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન તથા દિશા પટની છે. હૃતિક રોશન સાથે 'ફાઇટર'માં જોવા મળશે. અમિતાભ સાથે 'ધ ઇન્ટર્ન'ની હિંદી રીમેકમાં પણ દિપિકા કામ કરી રહી છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Deepika Padukone, Ranveer Singh, Viral Vedio

    विज्ञापन
    विज्ञापन