દીપિકાએ પતિ રણવીર સિંહ સાથે શેર કર્યો ટ્વિસ્ટેડ VIDEO, પહેલાં કર્યો રોમેન્સ અને પછી..

રણવીર-દીપિકા

દીપિકા પાદુકોણ (Deepika Padukone)એ પતિ રણવીર સિંહ (Ranveer Singh) સાથે એક વીડિયો શેર કર્યો છે. જે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જે ઝડપથી વાયરલ થઇ રહી છે. આ વીડિયોમાં દીપિકા અને રણવીરનો રોમેન્ટિક અને ફની બંને સાઇડ જોવા મળે છે. કેટલાંક યૂઝરે કમેન્ટ કરતાં આ બંને વીડિયોનાં વખાણ પણ કર્યા છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હાલમાં રણવીર સિંહ (Ranveer Singh)એ દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની સાથે ખુબજ રોમેન્ટિક ફોટો શેર કરી હતી. જેની સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચા થઇ રહી હતી. બંનેનાં ફેન્સની વચ્ચે તેમની આ ફોટો ખુબજ પસંદ થઇ રહી હતી. આ દીપિકા પાદુકોણનાં પતિ રણવીર સિંહ સાથે એક વીડિયો (Ranveer Singh Deepika Paduknone Romantic Video) શેર કર્યો છે. જે તેજીથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દીપિકા અને રણવીરની રોમેન્ટિક અને ફની બંને સાઇડ જોવા મળી રહી છે. ઘણા યૂઝર્સે કમેન્ટ કરતાં બંનેએ આ વીડિયોનાં વખાણ કર્યા છે.

  વીડિયોમાં પહેલાં તો દીપિકા પતિ રણવીર સિંહની સાથે રોમેન્સ કરતાં નજર આવી રહી છે. અને પછી બંને અચાનક જ Ring-a-Ring-a-Roses રમવા લાગ્યા છે. આ ટ્વિસ્ટથી ભરેલો વીડિયો છે. દીપિકા અને રણવીરનાં ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. દીપિકાનો આ વીડિયો ને તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. વિડિયોમાં રણવીર અને દીપિકા બંને ટ્રેક સૂટ પહેરેલાં નજર આવે છે. કેટાલંક કલાકોમાં જ આ વીડિયો ખુબજ વાયરલ થઇ ગયો છે.
  વીડિયોમાં રણવીરે પિંક કલરનું ટ્રેક સૂટ પહેરેલું છે અને દીપિકા ગ્રીન અને વ્હાટ કલરનાં ટ્રેક સૂટમાં નજર આવે છે. વીડિયોમાં બંને સેન્શુઅલ અવતારની ચર્ચામાં વિષય બની ગયો છે. બંનેનો આ વીડિયો પર ન ફક્ત તેનાં ફેન્સ પણ સેલિબ્રિટીઝ ફ્રેન્ડ્સે પણ કમેન્ટ કરી છે. વીડિયો શેર કરતાં દીપિકા પાદુકોણે કેપ્શનમાં લખ્યું છે. રણવીર શું આપણે આ ઉપરાંત Ring-a-Ring-a-Roses કરવું જોઇએ. દીપિકાની પોસ્ટ પર રણવીર સિંહે પણ કમેન્ટ કરી છે.
  Published by:Margi Pandya
  First published: