Home /News /entertainment /

'પદ્માવત'નાં ફેન્સે ટ્વિટર પર #DP1stDay1stShowની તસવીરો, દીપિકા થઇ ભાવૂક

'પદ્માવત'નાં ફેન્સે ટ્વિટર પર #DP1stDay1stShowની તસવીરો, દીપિકા થઇ ભાવૂક

હું આપ સૌની ખુબ ખુબ આભારી છું મે આ પહેલાં કોઇપણ એક્ટર કે ફિલ્મ માટે આવો પ્રેમ નથી જોયો. આપ સૌને ખુબ ખુબ પ્રેમ

હું આપ સૌની ખુબ ખુબ આભારી છું મે આ પહેલાં કોઇપણ એક્ટર કે ફિલ્મ માટે આવો પ્રેમ નથી જોયો. આપ સૌને ખુબ ખુબ પ્રેમ

    મુંબઇ: એક તરફ 'પદ્માવત'ને લઇને દેશભરમાં બબાલ ચાલી રહી છે તે વચ્ચે દીપિકા અને ફિલ્મનાં ચાહકોએ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોયો હતો. અને તેનાં તેનાં વિશે ટ્વિટર પર પોતાની તસવીરો પણ શેર કરી હતી. એટલું જ નહીં તેમણે ટ્વટિર પર એક ફેન કલ્બ બનાવ્યું હતું જેનું નામ હતું DP1stDay1stShow આ ફેન કલ્બમાં 4000થી વધુ લોકો હતાં.

    તેમણે તેમની થિએટર્સમાં ફિલ્મની ટિકિટ સાથેની તસવીરો શેર કરી હતી. અને તેને #DP1stDay1stShow સાથે શેર કરી હતી. દીપિકાએ પણ તેનાં ટ્વિટર હેન્ડલ પર તેનાં વિશે ટ્વિટ કરીને તમામનો આભાર માન્યો હતો.





    દીપિકાએ તેની ટ્વિટમાં લખ્યુ હતું કે, હું જે જોઇ રહી છુ તેનાં પર મને વિશ્વાસ નથી થઇ રહ્યો. @DP1stDay1stShow આ તમારો નિસ્વાર્થ પ્રેમ છે. હું તેનાંથી ખુબજ ખુશ થઇ છું. પણ હું આપ સૌની ખુબ ખુબ આભારી છું મે આ પહેલાં કોઇપણ એક્ટર કે ફિલ્મ માટે આવો પ્રેમ નથી જોયો. આપ સૌને ખુબ ખુબ પ્રેમ #DP1stDay1stShow

    Published by:Margi Pandya
    First published:

    Tags: Deepika Padukone, Fans

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन