રાખી સાવંતનાં લગ્નથી ઉશ્કેરાયો દીપક કલાલ, બોલ્યો- પરત કર 4 કરોડ રૂપિયા

દીપક કલાલ તે જ છે જેણે વર્ષ 2018માં રાખી સાથે મળીને લગ્નનો ડ્રામા કર્યો હતો. અને ખોટી પ્રેસ કોન્ફરન્સ કરી હતી

News18 Gujarati
Updated: August 12, 2019, 10:51 AM IST
રાખી સાવંતનાં લગ્નથી ઉશ્કેરાયો દીપક કલાલ, બોલ્યો- પરત કર 4 કરોડ રૂપિયા
દીપક કલાલ તે જ છે જેણે વર્ષ 2018માં રાખી સાથે મળીને લગ્નનો ડ્રામા કર્યો હતો. અને ખોટી પ્રેસ કોન્ફરન્સ કરી હતી
News18 Gujarati
Updated: August 12, 2019, 10:51 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: કોન્ટ્રોવર્સી ક્વિન રાખી સાવંતનાં લગ્નની ખબરથી આમ તો સૌ કોઇ ખુશ છે પણ તે જાણવા આતુર છે કે આખરે તેનો પતિ રાકેશ છે કોણ કેવો દેખાય છે. આ બધાની વચ્ચે એક વ્યક્તિ છે જે રાખીનાં લગ્નથી ઉશ્કેરાયી ગયો છે. આ વ્યક્તિ છે દીપક કલાલ. જેણે વર્ષ 2018માં રાખી સાથે મળીને લગ્નનો ડ્રામા કર્યો હતો. અને ખોટી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાખીનાં લગ્નનાં સમાચારથી ઉશ્કેરાયેલાં દીપકે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં દીપક હવે પરણિત રાખી સાવંતને આવી રીતે ચોરી છુપે લગ્ન કરવા માટે એલફેલ બોલી રહ્યો છે.

દીપકે આ વીડિયોને રાખી સાવંતનાં ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો છે. આ વીડિયોમાં દીપક કહે છે કે, 'રાખી સાવંત આ મંગળસૂત્ર જોઇ રહી છે ને.. આ તે જ મંગળસૂત્ર છે જે આખી મીડિયાની સામે તે મારા ગળામાં ફાંસ્યું હતું. અને હવે જે તે ચોરી છુપે લગ્ન કર્યા છે તે ને... પહેલાં શું બોલી હતી તું મીડિયાને કે દીપક કલાલની સાથે લગ્ન કરીશ'
 

Loading...
View this post on Instagram
 


A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on
 
View this post on Instagram
 

Dekho is hijade ko!!!! Mere fans aapse request hai ke is ko galiya do


A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on


કલાલ વધુમાં કહે છે કે, 'પૂરા 4 કરોડ રૂપિયા મે તને આપ્યા છે પૂરા ચાર કરોડ. તે પણ એવી રીતે ગણી ગણીને.. બોરી ભરી ભરીને.. પણ તે શું કર્યુ.. ખાઇ ગઇ.. ગળી ગઇ.. દીપક કલાલાનાં પૈસા ખાઇ ગઇ.. રાખી જો તે ચાર દિવસની અંદર
મારા પૈસા ન પરત આપ્યા તો લાઇફ ખરાબ કરી દઇશ.' 
View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on


દીપકે આ વીડિયો રાખીનાં ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો છે. હવે રાખીનાં ફેન્સ તેનાં પર અજબ-ગજબ કમેન્ટ્સ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યુ છે કે, પોલીસને દીપક કલાલને પકડીને લઇ જવી જોઇએ. આશૂ નામનાં એક યૂઝરે લખ્યુ કે તેને ચાંદ પર મોકલી દેવો જોઇએ. તે તેની દુનિયા ત્યાં જ વસાવી લે.
First published: August 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...