ફિરોઝ ખાનને મુમતાઝ સાથે કરવા હતા લગ્ન, પણ બની ગયા વેવાઈ! જાણો શું છે આખી વાત

રાજકુમાર અને ફિરોઝ ખાનનો એક કિસ્સો ખૂબ જ પ્રખ્યાત છે. દિગ્ગજ કલાકાર રાજકુમારનો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દબદબો હતો. ફિરોઝ ખાનને રાજકુમારની કેટલીક આદતો વિશે જાણ નહોંતી. ફિલ્મના એક સીનમાં રાજકુમારે ફિરોઝ ખાનની આંખમાં આંખ પરોવીને ડાયલોગ બોલીને ફિરોઝને ક્લૂ આપવાનો હતો. આદતથી મજબૂર રાજકુમાર ફિરોઝને ક્લૂ આપતા નહોંતા, જેના કારણે વારંવાર રિટેક કરવા પડતા હતા.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિરોઝ ખાનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી. શરૂઆતમાં તેઓ બી ગ્રેડની ફિલ્મો કરતા હતા, તેમને 1965માં એક સારી ફિલ્મની ઓફર મળી હતી. ફિરોઝ ખાનને ‘ઉંચે લોગ’ ફિલ્મમાં દિગ્ગજ એક્ટર રાજકુમાર અને અશોક કુમાર સાથે કામ કરવાની તક મળી હતી. ફિરોઝ ખાનતેમના જમાનામાં ફેશન સ્ટાઈલ માટે પ્રખ્યાત હતા.

60થી લઈને 80ના દાયકા સુધી તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું. ફિલ્મી પડદા ઉપર ફિરોઝ ખાન અને મુમતાઝની જોડી દર્શકોને ખૂબ ગમતી હતી. અભિનેતા ફિરોઝ ખાનને મુમતાઝ સાથે પ્રેમ થતા તેઓ તેમની સાથે લગ્નના બંધનમાં જોડાવા માંગતા હતા, પરંતુ તેમના લગ્ન થઈ શક્યા નહીં.

રાજકુમાર અને ફિરોઝ ખાનનો એક કિસ્સો ખૂબ જ પ્રખ્યાત છે. દિગ્ગજ કલાકાર રાજકુમારનો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દબદબો હતો. ફિરોઝ ખાનને રાજકુમારની કેટલીક આદતો વિશે જાણ નહોંતી. ફિલ્મના એક સીનમાં રાજકુમારે ફિરોઝ ખાનની આંખમાં આંખ પરોવીને ડાયલોગ બોલીને ફિરોઝને ક્લૂ આપવાનો હતો. આદતથી મજબૂર રાજકુમાર ફિરોઝને ક્લૂ આપતા નહોંતા, જેના કારણે વારંવાર રિટેક કરવા પડતા હતા.
રાજકુમારની આ વાત જોઈને પણ ડાયરેક્ટર મજૂમદાર એક્ટરને કંઈ કહી શક્યા નહીં અને ફિરોઝ ખાનને સાંભળવું પડ્યું હતું. પોતાની ભૂલ પર પડદો પાડવા માટે રાજકુમાર ફિરોઝ ખાનને એક્ટિંગના પાઠ ભણાવવા લાગ્યા હતા. ફિરોઝ ખાન પહેલી વાર એ ગ્રેડની ફિલ્મમાં કામ કરી રહ્યા હતા, પરંતુ તેમને આ પરિસ્થિતિમાં ગુસ્સો આવી ગયો હતો. ફિરોઝ ખાને રાજકુમારને કહ્યું કે ‘તમે તમારુ કામ કરો એ વધારે સારુ રહેશે.’ આ વાત સાંભળીને રાજકુમારને ગુસ્સો આવતા ફિરોઝ ખાનને સેટ પરથી બહાર જવાની ધમકી આપવા લાગ્યા. ફિલ્મ ડાયરેક્ટ અને ત્યાં હાજર લોકોએ રાજકુમારનો ગુસ્સો શાંત કર્યો.

ફિરોઝ ખાનના દીકરા ફરદીન ખાન મુમતાઝની પુત્રી નતાશાને પ્રેમ કરતા હતા. ફરદીન ખાને અને નતાશાએ લગ્ન કરતા ફિરોઝ ખાન અને મુમતાઝ વેવાઈ બની ગયા. ફિરોઝે સુંદરી નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ તેમણે 1965માં લગ્ન કર્યા હતા. 20 વર્ષના લગ્નજીવન બાદ ફિરોઝ ખાન અને સુંદરીએ 1985માં ડાયવોર્સ લીધા હતા. તેમનું મૃત્યુ 27 એપ્રિલ 2009ના રોજ થયું હતું.
First published: