Home /News /entertainment /Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલની સીધી સાદી ‘દયા’એ બોલ્ડનેસની તમામ હદ પાર કરી, બ્રાઈટ બિકીનીમાં ફિગર ફ્લોન્ટ કરી

Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલની સીધી સાદી ‘દયા’એ બોલ્ડનેસની તમામ હદ પાર કરી, બ્રાઈટ બિકીનીમાં ફિગર ફ્લોન્ટ કરી

‘દયાબેન’એ બોલ્ડનેસની તમામ હદ પાર કરી

Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક એવો કોમેડી શો છે જેને લગભગ બધા લોકો પસંદ કરે છે. તેને ભારતમાં ટીવી પર સૌથી લાંબા સમય સુધી ચાલતા શોમાંથી એક છે. તારક મહેતાના બધા પાત્રોની પોતાની ફેન ફોલોઈંગ છે પરંતુ લોકો જેટલા પસંદ જેઠાલાલની પત્ની દયાબેનને કરે છે, એટલું કદાચ બીજા પાત્રને કરતા હશે. હવે તો દયાબેન શોમાં જોવા નથી મળતી કેમ કે આ ભૂમિકા નિભાવનારી દિશા વાકાણીએ હવે શો છોડી દીધો છે. પણ અમે તમને બતાવા જઈ રહ્યા છીએ સીધી સાધી દેખાતી દયાબેન હવે સાડી છોડીને બિકિની પહેરીને બહાર જાય છે

વધુ જુઓ ...
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક એવો કોમેડી શો છે જેને લગભગ બધા લોકો પસંદ કરે છે. તેને ભારતમાં ટીવી પર સૌથી લાંબા સમય સુધી ચાલતા શોમાંથી એક છે. તારક મહેતાના બધા પાત્રોની પોતાની ફેન ફોલોઈંગ છે પરંતુ લોકો જેટલા પસંદ જેઠાલાલની પત્ની દયાબેનને કરે છે, એટલું કદાચ બીજા પાત્રને કરતા હશે. હવે તો દયાબેન શોમાં જોવા નથી મળતી કેમ કે આ ભૂમિકા નિભાવનારી દિશા વાકાણીએ હવે શો છોડી દીધો છે. પણ અમે તમને બતાવા જઈ રહ્યા છીએ સીધી સાધી દેખાતી દયાબેન હવે સાડી છોડીને બિકિની પહેરીને બહાર જાય છે તો તેનો અંદાજ કેવો હશે...

સંસ્કારી દયાબેન પર બોલ્ડનેસનો ખુમાર ચડ્યો


તમને જાણીને આશ્ચર્ય થશે કે દયાબેન એટલે કે દિશા વાકાણી જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સિમ્પલ સાડીમાં જોવા મળતી હતી તે ઘણી વખત કેમેરાની સામે હદથી વધારે બોલ્ડ અવતારમાં જોવા મળી. ઈન્ટરનેટ પર દયાબેનની તસવીર વાયરલ થઈ રહી છે જેમાં દયાએ શોર્ટ ડ્રેસ અથવા બિકિની પહેરી છે.

આ પણ વાંચોઃ- Taarak Mehta Ka Ooltah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવશે જબરદસ્ત ટ્વિસ્ટ, શું જેઠાલાલ અમેરિકા જશે?

બિકિનીમાં જોવા મળ્યો હોટ લુક


આ તસવીરમાં દિશા વાકાણીનો અંદાજ જોઈ ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ જશે. સાડી છોડી દિશાએ બિકિની પહેરી છે અને ફોટોમાં પોતાની ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. બિકિનીની સાથે દિશાએ ગળામાં એક નેકલેસ પણ પહેર્યું છે અને તેના વાળ એક પોની ટેલમાં બાંધેલા છે. દિશાની ક્લીવેજ પણ આ તસવીરમાં જોવા મળી રહી છે અને તે કોઈ ડાન્સ વીડિયો માટે આ રીતે તૈયાર થઈ છે.

જેઠાલાલ તો જોતા જ રહી ગયા


આ તસવીર જોઈ સૌથી વધારે ઝટકો જેઠાલાલને લાગી શકે છે, જ્યારે તે પોતાની પત્ની દયાને આ રૂપમાં જોશે. દિશાની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેમાં કદાચ જ કોઈ તેણે ઓળખી શકે છે.
First published:

Tags: Disha vakani, Taarak Mehta Ka Ooltah Chashmah

विज्ञापन