Dance Deewane 3: માધુરી દીક્ષિત (Madhuri Dixit) અને તુષાર કાલિયા (Tushar Kalia), ધર્મેશ યેલાંદે (Dharmesh Yeland)ની સાથે શોમાં જજ છે. જોકે, માધુરી અને તુષારનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ધર્મેશ ઉપરાંત શોનાં પ્રોડ્યુસર અરવિંદ રાવનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના વાયરસની આ બીજી લહેર બોલિવૂડ (Bollywod) અને ટીવીનાં ઘણાં કલાકાર પર ભારે પડી રહ્યાં છે. ગત કેટલાંક દિવસોથી એક્ટર અને એક્ટ્રેસને કોરોના સંક્રમિત હોવાની ખબર આવી રહી છે. મોટા મોટા સ્ટાર્સથી લઇ ક્રૂ મેમ્બર સુધી કોઇ કલાકાર પર ભારે પડે છે. કેટલાંક દિવસો પહેલાં ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ દીવાને 3' સેટ પર 18 લોકો કોરોના પોઝિટિવ આવે છે. જે બાદ સેટ પર દહેશત ફેલાઇ ગઇ હતી. હવે ખબર છે કે, 'ડાન્સ દીવાને 3' (Dance Deewane 3) નાં એક જજ ધર્મેશ (Dharmesh Yeland) કોરોના પોઝિટિવ આવ્યો છે.
માધુરી દીક્ષિત (Madhuri Dixit) અને તુષાર કાલિયા (Tushar Kalia), ધર્મેશ યેલાંદે (Dharmesh Yeland)ની સાથે શોમાં જજ છે. જોકે, માધુરી અને તુષાર બંનેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ધર્મેશ ઉપરાંત શોનાં પ્રોડ્યુસર અરવિંદ રાવ પણ કોરોનાની ચપેટમાં આવી ગયો છે.
ગત દિવસોમાં ધર્મેશ તેનાં ઘરનાં કામે ગોવા ગયો હતો. તે જ્યારે સેટ પર પરત આવ્યો ત્યારે તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાને કારણે, ઘર્મેશને આ શો પરથી રિપ્લેસ કરવામાં આવ્યો છે. ચેનલનાં તરફથી જાહેર કરવામાં આવેલાં પ્રોમોમાં ધર્મેશની જગ્યાએ કોરિયોગ્રાફર પુનીત પાઠક અને શક્તિ મોહન નજર આવશે.
ગત દિવસોમાં ડાન્સ દિવાનેનાં સેટ પર ક્રૂ મેમ્બર્સ કોવિડ 19 પોઝિટિવ આવ્યો છે. બાદમાં મેકર્સે નિવેદન જાહેર કરતાં જણાવ્યું હતું કે, સેટનો સંપૂર્ણ રીતે સેનિટાઇઝ કરવામાં આવ્યો છે. સૌન કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સતત મોનીટર કરી રહેલી ટીમ મેકર્સે કહ્યું હતું કે, સુરક્ષા સાથે જોડાયેલાં તમામ ગાઇડલાઇન્સ હિસાબે તમામ પ્રીકોશન્સ ફોલો કરી રહ્યાં છે.

Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર