નૌરા અને શ્રદ્ધા વચ્ચે જામી ડાન્સ જંગ, જુઓ વરૂણ ધવને શેર કરેલો આ VIDEO

News18 Gujarati
Updated: March 25, 2019, 5:39 PM IST
નૌરા અને શ્રદ્ધા વચ્ચે જામી ડાન્સ જંગ, જુઓ વરૂણ ધવને શેર કરેલો આ VIDEO
થોડા દિવસ પહેલાં શેર કરવામાં આવેલા વીડિયોમાં નૌરા શ્રદ્ધાને તેનાં પોપ્યુલર સોન્ગ 'દિલબર દિલબર' પર ડાન્સ સ્ટેપ શીખવતી નજર આવી હતી.

થોડા દિવસ પહેલાં શેર કરવામાં આવેલા વીડિયોમાં નૌરા શ્રદ્ધાને તેનાં પોપ્યુલર સોન્ગ 'દિલબર દિલબર' પર ડાન્સ સ્ટેપ શીખવતી નજર આવી હતી.

  • Share this:
મુંબઇ: શ્રદ્ધા કપૂર અને વરૂણ ધવન ફરી એક વખત એબીસીડીની ફ્રેન્ચાઇઝી લઇને આવી રહ્યાં છે. આ ફિલ્મમાં નૌરા ફતેહી પણ છે. હાલમાં તેઓ લંડનમાં છે અને ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે.

ત્યારે તેઓ દરરોજ અવનવાં વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે. થોડા દિવસ પહેલાં શેર કરવામાં આવેલા વીડિયોમાં નૌરા શ્રદ્ધાને તેનાં પોપ્યુલર સોન્ગ 'દિલબર દિલબર' પર ડાન્સ સ્ટેપ શીખવતી નજર આવી હતી.

અને હવે આ બંને હિરોઇન વચ્ચે ડાન્સ જંગ જામી છે. જે વીડિયો વરૂણ ધવને તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. આ વીડિયોમાં જામેલી ડાન્સ જંગમાં છેલ્લે વરૂણ પણ કુદી પડે છે. ત્યારે કેવો માહોલ બને છે જોઇ લો તમે જ વીડિયોમાં.
First published: March 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading