Home /News /entertainment /રેસ 3ના આ ડાયલોગના કારણે ટ્રોલ થઈ ડેઝી, સલમાન-જૈકલીને પણ ઉડાવી મજાક

રેસ 3ના આ ડાયલોગના કારણે ટ્રોલ થઈ ડેઝી, સલમાન-જૈકલીને પણ ઉડાવી મજાક

    સલમાન ખાનની ફિલ્મ રેસ 3નું ટ્રેલર 15 મેના મુંબઈના મીડિયા વચ્ચે શેર કરવામાં આવ્યું હતું. ફિલ્મનું ટ્રેલર જેટલું ઈન્ટરનેટ પર હિટ થયું છે. તેની સાથે સાથે ડેઝી શાહનો ડાયલોગ પણ સોશિયલ મીડિયા પર છવાય ગયો છે.

    ટ્રેલરમાં ડેઝીનો એક ડાયલોગ છે, જેમાં તે કહે છે કે, 'હમારા બિઝનેસ હમારા બિઝનેસ હે, યે આપકા બિઝનેસ નહી હૈ' આ ડાયલોગ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર છવાયેલો છે. આ ડાયલોગને લઈને લોકોએ ડેઝીને ખુબ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.







    Honest trailer reaction


    A post shared by All India Bakchod (@allindiabakchod) on









    જે બાદ સોશિયલ મીડિયા પર સલમાનના ફેન ક્લબે એક વીડિયો શેર કર્યો છે જેમાં સલમાન ડેઝીનો આ ડાયલોગ બોલતો નજર આવે છે.



    જે બાદ જૈકલીને પણ કેટાલક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. જેમાં તે આ ડાયલોગ બોલી રહી છે અને સ્માઈલ આપી રહી છે.







    જો કે ફિલ્મના આ ડાયલોગને લઈને ટ્રોલ થયેલી ડેઝીએ ટ્રોલર્સને મુહંતોડ જવાબ આપ્યો છે. આ સાથે જ ફેન્સે તેને સપોર્ટ કરતા તેને ફિલ્મ માટે શુભકામના પણ આપી છે. જેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કરી છે.



    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Jacqueline Fernandez, Race 3, Social media, સલમાન ખાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन