Home /News /entertainment /

VIDEO: ડબ્બુ રતનાનીનું 2018 માટે ખાસ સેલેબ ફોટોશૂટ, જુઓ તેમની મસ્તી

VIDEO: ડબ્બુ રતનાનીનું 2018 માટે ખાસ સેલેબ ફોટોશૂટ, જુઓ તેમની મસ્તી

ઐશ્વર્યા રાય બચ્ચને કરાવ્યું ડબ્બુ માટે ખાસ ફોટોશૂટ

આ તમામ બુમરેંગ અને સ્મોલ ઇન્ટરવ્યું ડબ્બુ રતનાનીએ તેનાં ઓફિશઇયલ ઇનસ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે

મુંબઇ: ફોટોગ્રાફર ડબ્બુ રતનાની દર વર્ષે તેનું સેલિબ્રિટી કેલેન્ડર લઇને આવે છે. જેમાં બોલિવૂડની તમામ હસ્તીઓ ભાગ લે છે. આ વર્ષે પણ બોલિવૂડની મોટાભાગની હસ્તીઓ તેનાં કેલેન્ડર શૂટમાં ભાગ લેવાપહોંચી ગઇ છે. આ તમામ બુમરેંગ અને સ્મોલ ઇન્ટરવ્યું ડબ્બુ રતનાનીએ તેનાં ઓફિશઇયલ ઇનસ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. તમામ તસવીરો તેણે હાલમાં જ શેર કરી છે.

આ વખતનાં ફોટોશૂટમાં બોલિવૂડની મોટાભાગની હસ્તી હાજર રહી હતી. જોકે આ વખતે દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘ આ કેલેન્ડરમાં જોવા નહોતા મળ્યા. આપને જણાવી દઇએ કે દીપિકાહાલમાં પેરીસ છે અને તેથી જ તે આ ફોટોશૂટનો પાર્ટ બની ન હતી. તો રણવીર સિંઘ પણ આ વખતે ડબ્બુનાં કેલેન્ડરનો ભાગ બન્યો ન હતો.

First published:

Tags: Photographer-

આગામી સમાચાર