શાહીર શેખે તેની ગર્લફ્રેન્ડ રૂચિકા કપૂર સાથે કર્યા કોર્ટ મેરેજ, વાયરલ થયા Wedding Pics

શાહીર શેખે તેની ગર્લફ્રેન્ડ રૂચિકા કપૂર સાથે કર્યા કોર્ટમેરેજ

શાહીર શેખ (Shaheer Sheikh)એ લાંબા રિલેશનશિપ બાદ તેની ગર્લફ્રેન્ડ રુચિકા કપૂર (Ruchikaa Kapoor)નાં લગ્ન થઇ ગયા છે. કોરોના સંકટને જોતા બંનેએ હાલમાં મુંબઇમાં કોર્ટ મેરેજ કરી લીધા છે.

 • Share this:
  નવી દિલ્હી: ટીવી એક્ટર શાહીર શેખ (shaheer Sheikh)એ લાંબા રિલેશનશિપ બાદ તેની ગર્લફ્રેન્ડ રુચિકા કપૂર (Ruchikaa Kapoor) સાથે લગ્ન કરી લીધા છે. કોરોના સંકટને જોતા બંનેએ મુંબઇની કોર્ટમાં મેરેજ કરી લીધા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિાયમાં પ્રકાશિત એક અખબાર અનુસાર, બંને આગામી વર્ષે જૂન મહિનામાં પારંપરિક અંદાજમાં લગ્ન કરશે. હાલમાં જ બંનેની સગાઇ થઇ હતી.
  View this post on Instagram


  A post shared by ShaheerianR (@shaheerian_r)


  વાયરલ થયી લગ્નની તસવીરો- લગ્ન બાદ જ શાહીર તેની પત્ની રુચિકા સાથે જમ્મૂ જવા રવાના થતયો હતો. શાહીર જમ્મૂનો રહેવાસી છે. લગ્ન બાદ શાહીરે કહ્યું કે, તેની સાચી જીવન સાથી મળી ગઇ છે. જેની સાથે તે જીવન વિતાવવાં ઇચ્છે છે. હવે રુચિકા અને શાહિરની કોર્ટમેરેજની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
  View this post on Instagram


  A post shared by ShaheerianR (@shaheerian_r)

  View this post on Instagram


  A post shared by ShaheerianR (@shaheerian_r)


  હાલમાં જ શાહીરે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની ગર્લફ્રેન્ડ રુચિકા કપૂરની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં રુચિકા ખુલીને હસતી નજર આવે છે.
  Published by:Margi Pandya
  First published: